________________
૧૬૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિષય સૂચક ગાથામાં માને જ કહ્યું છે. અહીં મા શબ્દથી પૂર્વાદિ ભાગનું ગ્રહણ થાય છે. પ્રસ્તુતમાં કાળવાચક પૂર્વાદિ ભાગ સાથે ક્ષેત્રનું પણ કથન છે. ક્ષેત્ર સૂચક શબ્દો(૧) સમવેત્તા- સમ ક્ષેત્ર એટલે પૂર્ણ અહોરાત્રમાં સૂર્ય સ્પર્શિત ક્ષેત્ર. એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે, તેટલા ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરે, તે સમક્ષેત્રી કહેવાય છે. (૨) અવાજા - અપાર્ધ–અર્ધ ક્ષેત્ર એટલે અર્ધ અહોરાત્રમાં સૂર્ય સ્પર્શિત ક્ષેત્ર. અર્ધઅહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે, તેટલા ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરે, તે અર્ધ ક્ષેત્રી કહેવાય છે. (૩) વિરતા- યર્ધક્ષેત્ર-સાર્ધ ક્ષેત્ર એટલે દોઢ અહોરાત્રમાં સૂર્ય સ્પર્શિત ક્ષેત્ર. એક પૂર્ણ અહોરાત્ર અને બીજા અર્ધ અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે, તેટલા ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરે, તે સાર્ધ ક્ષેત્રી(ઉયર્ધ ક્ષેત્રી) કહે છે. દ્વયર્ધ ક્ષેત્રી, દોક્ષ ક્ષેત્રી, સાર્ધ ક્ષેત્રી, આ ત્રણે ય શબ્દો એનાર્થક છે. નક્ષત્રોનો યોગકાળઃ યોગ ક્ષેત્રઃનક્ષત્ર
કાળ અપેક્ષાએ ક્ષેત્ર અપેક્ષાએ યોગકાળ પૂર્વાભાદ્રપદાદિ છ
પૂર્વભાગી સમ ક્ષેત્રી
૩૦ મુહૂર્ત અભિજિત, શ્રવણાદિ દસ) પશ્ચાતભાગી સમ ક્ષેત્રી
૩૦ મુહૂર્ત શતભિષકાદિ છ |
નકતભાગી
અપાર્ધ(અધ) ક્ષેત્રી ઉત્તરાભાદ્રપદાદિ છ ઉભયભાગી દ્વયાર્ધ(દોઢ) ક્ષેત્રી
૪૫ મુહુર્ત
[
|
Biાં ૨
જી-ર,
-
-
-
ને પ્રાભૃત-૧૦/૩ સંપૂર્ણ