________________
૧૫ર |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- (૧) અઠ્યાવીસ નક્ષત્રોમાંથી કેટલા અને ક્યા નક્ષત્રો ચંદ્ર સાથે ૯૭ મુહૂર્ત સુધી યોગ કરે છે? (૨) કેટલા અને કયા નક્ષત્રો ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ કરે છે? (૩) કેટલા અને કયા નક્ષત્રો ચંદ્ર સાથે ૩૦ મુહૂર્ત સુધી યોગ કરે છે? (૪) કેટલા અને કયા નક્ષત્રો ચંદ્ર સાથે ૪૫ મુહૂર્ત સુધી યોગ કરે છે? ઉત્તર- (૧) અઠ્યાવીસ નક્ષત્રોમાંથી એક અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે ૯ મુહૂર્ત સુધી યોગ કરે છે. (૨) તે નક્ષત્રમાંથી ૧. શતભિષક ૨. ભરણી ૩. આર્ટ્ઝ ૪. અશ્લેષા ૫. સ્વાતિ અને ૬. જ્યેષ્ઠા, આ છે નક્ષત્રો ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ કરે છે. (૩) તે નક્ષત્રોમાંથી ૧.શ્રવણ ૨. ધનિષ્ઠા ૩. પૂર્વાભાદ્રપદા ૪. રેવતી ૫. અશ્વિની ૬. કૃત્તિકા ૭. મૃગશીર્ષ ૮. પુષ્ય ૯. મઘા ૧૦. પૂર્વાફાલ્ગની ૧૧. હસ્ત ૧૨.ચિત્રા ૧૩. અનુરાધા ૧૪. મૂળ અને ૧૫. પૂર્વાષાઢા, આ પંદર નક્ષત્રો ચંદ્ર સાથે ૩૦ મુહૂર્ત સુધી યોગ કરે છે. (૪) તે નક્ષત્રોમાંથી ૧. ઉત્તરાભાદ્રપદા ૨. રોહિણી, ૩. પુનર્વસુ, ૪. ઉત્તરાફાલ્ગની ૫. વિશાખા અને ૬. ઉત્તરાષાઢા, આ છ નક્ષત્રો ચંદ્ર સાથે પીસ્તાલીસ મુહર્ત સુધી યોગ કરે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં નક્ષત્રોના ચંદ્ર સાથેના યોગકાળનું વર્ણન છે.
ચંદ્ર મંડળની ઉપર-નીચે નક્ષત્ર મંડળો છે. નક્ષત્રોની ભ્રમણ ગતિ તીવ્ર છે અને ચંદ્રની ગતિ મંદ છે. યોગ :- યોનું સંવર્ધા ઉપર, નીચે સ્થિત પરિભ્રમણ માર્ગ પર ભ્રમણ કરતા ચંદ્ર અને નક્ષત્ર જેટલો સમય એક સાથે ગમન કરે, તેને યોગ કહે છે અર્થાત્ ચંદ્ર અને નક્ષત્રોના સહગમન રૂપ સંબંધને યોગ કહે છે. ચંદ્ર નક્ષત્રના યોગ :- ચંદ્ર અને નક્ષત્રના પાંચ પ્રકારના યોગ-સંબંધ છે. યોગકાળ-અભિજિત વગેરે નક્ષત્રો જેટલો સમય ચંદ્ર સાથે સહપરિભ્રમણ કરે છે તેટલો સમય ચંદ્ર યોગ કાળ અને જેટલો સમય સૂર્ય સાથે સહપરિભ્રમણ કરે છે, તેટલો સમય સૂર્યયોગકાળ કહેવાય છે. અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ -એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ચાલે છે, તે ક્ષેત્ર(મંડળ) ના ૬૭ ભાગ કરવામાં આવે, તો તગત ર૧ ભાગમાં(ક્ષેત્રમાં) અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરે છે. અભિજિત નક્ષત્ર ૧ અહોરાત્રના ૬૭ ભાગ કરવામાં આવે તો તદ્ગત ૨૧ ભાગ સુધી ચંદ્ર સાથે રહે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે તેથી ૨૧ ભાગને ૩૦ થી ગુણતા (૨૧ x ૩૦ =) ૩૦ ભાગ આવે, તેને ૭થી ભાગતા (૩૦ + ૬૦ =) ૯ મુહુર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ પ્રાપ્ત થાય છે. અભિજિત નક્ષત્રનો યોગકાળ ૯ છું મુહૂર્ત પ્રમાણ છે અને યોગ ક્ષેત્ર છે ભાગ પ્રમાણ છે. શિતભિષકાદિ છ નક્ષત્રોનો ચંદ્રયોગકાળ – એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ચાલે છે, તે ક્ષેત્રના ૭ ભાગ કરવામાં આવે તો તદ્ગત સાડા તેત્રીસ(૩૩) ભાગમાં શતભિષકાદિ છ નક્ષત્રો ચંદ્રયોગ કરે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે તે ૩૦ મુહૂર્ત નક્ષત્ર ચંદ્ર સાથે ૬૭ ભાગ ઉપર ચાલે તો ૧૫ મુહૂર્ત