________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ । तंसि च णं दिवसंसि अडयालीसं जोयणसहस्साइं तावक्खेत्ते पण्णत्ते, तया णं चत्तारि - चत्तारि जोयणसहस्साइं सूरिए एगमेगेणं मुहुत्तेणं गच्छइ । भावार्थ :અન્યતીર્થિકોમાં જે એમ કહે છે કે સૂર્ય પ્રત્યેક મુહૂર્તે ચાર-ચાર હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે, તેઓનો આશય એ છે કે જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. તે દિવસે(૧૮ × ૪૦૦0 =) ७२,००० योष्ठननुं तापक्षेत्र होय छे.
9
સૂર્ય જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ भुहूर्तनी रात्रि भने १२ भुहूर्तनो दिवस होय छे. ते हिवसे (१२ × ४००० = ) ४८,००० यो४ननुं तापक्षेत्र હોય છે અને ત્યારે સૂર્ય પ્રત્યેક મુહૂર્તે ચાર-ચાર હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે.
५ तत्थ णं जे ते एवमाहंसु-ता छ वि पंच वि चत्तारि वि जोयणसहस्साइं सूरिए एगमेगेणं मुहुत्तेणं गच्छइ, से एवमाहंसु- ता सूरिए णं उग्गमणमुहुत्तंसि य अत्थमणमुहुत्तंसि य सिग्घगई भवइ तया णं छ छ जोयणसहस्साइं एगमेगेणं मुहुत्तेणं गच्छइ,
मज्झिमं तावक्खेत्तं समासाएमाणे- समासाएमाणे सूरिए मज्झिमगई भवइ तया णं पंच पंच जोयणसहस्साइं एगमेगेणं मुहुत्तेणं गच्छइ, मज्झिमं तावक्खेत्तं संपत्ते सूरिए मंदगई भवइ तया णं चत्तारि चत्तारि जोयणसहस्साइं एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ । तंसि च दिवसंसि एक्काणउइं जोयणसहस्साइं तावक्खेत्ते पण्णत्ते ।
ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ । तंसि च णं दिवसंसि एगट्ठिजोयणसहस्साइं तावक्खेत्ते पण्णत्ते, तया णं छवि पंच वि चत्तारि वि जोयणसहस्साइं सूरिए एगमेगेणं मुहुत्तेणं गच्छइ, एगे एवमाहंसु ।
भावार्थ :- અન્યતીર્થિકોમાં જે એમ કહે છે કે સૂર્ય પ્રત્યેક મુહૂર્તો છ હજાર, પાંચ હજાર અથવા ચાર હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે, તેઓનો આશય એ છે કે ઉદયકાળના અને અસ્તકાળના મુહૂર્તમાં સૂર્ય શીઘ્રગતિથી પરિભ્રમણ કરે છે, ત્યારે સૂર્ય એક મુહૂર્તમાં છ-છ હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે.
મધ્યમ તાપ ક્ષેત્રને પ્રાપ્ત સૂર્ય મધ્યમગતિવાળો હોય છે, તે મધ્યના ૧૫ મુહૂર્તમાં પ્રત્યેક મુહૂર્તે