________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૂત-૭
.
૫૫ |
સમપૃથ્વીથી ૮00 યોજન ઉપર સૂર્ય મેરુપર્વતને પ્રદક્ષિણા કરે છે. તેનો પરિભ્રમણ માર્ગ આકાશ આધારિત જ છે, તેથી તેનો કોઈ આકાર સંભવિત નથી પરંતુ સૂર્યાદિ વિમાન તેના ઉપર ફરતાં હોવાથી વિમાનના આકારે તે મંડળનો આકાર નિશ્ચિત થાય છે. સૂર્યાદિ વિમાનો છત્રાકારે કે અર્ધકોઠાકારે છે, તેથી તેના માર્ગનો આકાર, ઊંડાઈ આદિ પણ તેવા જ આકારના કહેવાય છે.
પ્રસ્તુત સુત્રમાં મંડળ (સૂર્ય વિમાન)નો આકાર છત્રાકાર જેવો કહ્યો છે અને અઢારમા પ્રાભૂતમાં ચંદ્ર સૂર્ય વગેરેના વિમાનોનો આકાર અવિના સંવાદ સંદિર અર્ધ કપિત્થ(કોઠા) જેવો કહ્યો છે વૃત્તિકારે સર્વષાણુનQuotપત્થા સંસ્થાન સ્થિતતાન વૈવ નૈવ : -વૃત્તિ. સર્વ જ્યોતિષ્ઠ વિમાનો ઊર્ધ્વમુખી(ચતા) કોઠાના આકારે છે, અન્ય આકારે નથી. વૃત્તિકારના આ કથનના આધારે અહીં પણ ચત્તા રાખેલા છત્ર જેવું સંસ્થાન જ્યોતિષ્ક વિમાનોનું છે, તેમ સમજવું.
પ્રસ્તુતમાં મંડળ તથા વિમાનો છત્રાકારે છે, તેવી માન્યતાવાળાઅન્યતીર્થિકોની માન્યતા ભગવાનને સંમત છે, તેથી પ્રસ્તુતમાં વયં પુ પર્વ વયાનો થી સ્વમત પ્રદર્શિત ન કરતાં પ ણ ગાયબા... પ્રયોગ દ્વારા આઠમા અન્યતીર્થિકની માન્યતાને સંમતિ આપી છે.
પ્રાભૂત-૧/છ સંપૂર્ણ છે