SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનું સમચતુષ્કોણ સંસ્થાન છે. (૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનુ વિષમચતુષ્કોણ સંસ્થાન છે. (૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનું સમચક્રવાલ(સમગોળ) સંસ્થાન છે. (૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનું વિષમચક્રવાલ સંસ્થાન છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનું ચક્રાર્ધચક્રવાલ સંસ્થાન છે. (૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સર્વ મંડળો તથા વિમાનોનું છત્રાકાર સંસ્થાન છે. સૂર્ય મંડળ-વિમાનનું સંસ્થાન :| २ तत्थ जे ते एवमाहंसु- ता सव्वाविणं मंडलवया छत्तागारसंठिया पण्णत्ता, एएणं णएणं णायव्वं, णो चेव णं इयरेहिं । (पाहुडगाहाओ भाणियव्वाओ।) ભાવાર્થ :- આ અન્યતીર્થિકોમાં જે એમ કહે કે મંડળો તથા વિમાનોનું છત્રાકાર સંસ્થાન છે, તે જ નય (અભિપ્રાય) પ્રમાણે મંડળોનું સંસ્થાન જાણવું અર્થાત્ ભગવાન કહે છે કે આ સૂર્ય મંડળો તથા સૂર્યાદિ વિમાનો છત્રાકારે છે, અન્ય આકારવાળા નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યાદિ વિમાનના મંડળો અર્થાત્ ચાલવાના માર્ગના આકારનું કથન છે. ઉનવા- મંડળવતા. પ્રસ્તતમાં મંડળવતા શબ્દ પ્રયોગથી અને સર્ય વિમાનનું ગ્રહણ થાય છે. मण्डलपरिभ्रमणमेषामस्तीति मण्डलवन्ति......समस्ता मण्डलवता- मण्डलपरिभ्रमणवन्ति વાવિમાનના મંડળ ઉપર જેઓનું પરિભ્રમણ થાય છે તે મંડલવાન અર્થાત્ ચંદ્ર-સૂર્યાદિ વિમાનોનું મંડળ ઉપર પરિભ્રમણ થાય છે, તેથી તે વિમાનો મંડલવતા કહેવાય છે. આઠમા પ્રતિપ્રાભૃતમાં લંડનવતા થી મંડળ પદ-મંડળ સ્થાન અર્થાત્ સૂર્ય વિમાન જે સ્થાનમાં ફરે છે તે માર્ગ અર્થ ગ્રહણ કર્યો છે. મંડલવતા મંડલવતા મંડલવાન-સર્ય વિમાન મંડલપદ-મંડળ(માર્ચ) સ્થાન K 1 મો. - ૪ .૫ બાઇ, _ T ઝly સ્ટે:પાઇ স্যায়
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy