________________
પ્રથમ વક્ષસ્કાર
કાર-વર્તુળાકાર છે. શેષ દ્વીપસમુદ્રો વલયાકાર ગોળ છે. સૂત્રકારે જેબૂદ્વીપના વૃત્ત ગોળાકાર સંસ્થાનને પૂડલો, રથનું પૈડું, કમળની કર્ણિકા અને પૂર્ણ ચંદ્ર, આ ચાર ઉપમા દ્વારા સમજાવ્યું છે. (४) ४५दीपना ॥२मा प्रत्यावतार:- आकारश्च स्वरूपं, भावाश्च-जगती वर्ष वर्षधराद्यास्तदगत पदार्था, तेषां प्रत्यवतारः अवतरण: आविर्भाव इति । २ = २१३५, भाव = पहार्थ; જગતી, ક્ષેત્ર, પર્વત વગેરે. જંબૂદ્વીપમાં રહેલા પદાર્થો તથા તેના સ્વરૂપનું ગ્રહણ 'આકાર ભાવ પ્રત્યાહાર' શબ્દથી કરવામાં આવે છે.
સૂત્રકારે જંબૂદ્વીપ વિષયક ત્રણ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે અને ચોથા પ્રશ્નના ઉત્તરમાં જંબુદ્વીપની જગતીનો ઉલ્લેખ કરી, તેનું વર્ણન અને જંબુદ્વીપના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન સાત વક્ષસ્કાર દ્વારા કર્યું છે.
જંબૂલીપની ગતી અને વનખંડ :|४ सा णं जगई अट्ठ जोयणाई उठं उच्चत्तेणं, मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठजोयणा विक्खंभेणं, उवरिं चत्तारि जोयणाइं विखंभेणं, मूले वित्थिण्णा, मज्झे संक्खित्ता, उवरिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा लण्हा घट्टा मट्ठा णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा, समिरीया (ससिरीया) सउज्जोया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा ।।
सा णं जगई एगेणं महंतगवक्खकडएणं सव्वओ समंता संपरिक्खित्ता । से णं गवक्खकडए अद्धजोयणं उखु उच्चत्तेणं पंच धणुसयाई विक्खंभेणं, सव्वरयणामए अच्छे जाव अभिरूवे पडिरूवे ।
तीसे णं जगईए उप्पिं बहुमज्झदेसभाए, एत्थ णं महई एगा पउमवरवेइया पण्णत्ता- अद्धजोयणंड्डं उच्चत्तेणं,पंचधणुसयाई विक्खंभेणं, जगईसमिया परिक्खेवेणं सव्वरयणामई, अच्छा जाव अभिरूवा पडिरूवा । तीसे णं परमवस्वेइयाए अयमेया- रूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वइरामया णेमा एवं जहा जीवाभिगमे जाव धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा । ભાવાર્થ :- જગતી આઠ યોજન ઊંચી છે, મૂળમાં બાર યોજન પહોળી છે, મધ્યમાં આઠ યોજન પહોળી છે અને ઉપર ચાર યોજન પહોળી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડી અને ઉપર પાતળી છે. તેથી તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાં જેવો દેખાય છે. તે જગતી સંપૂર્ણ વજરત્નમય, स्वच्छ, सुओभन (भुलायम), घसेली, भांडली डोय तेम सुवाणी, २४२डित, भेसहित, गहीरहित छे.