________________
૫૧૦ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મુહુર્ત ગતિ ગણના વિધિ – નક્ષત્ર મંડળ પરિધિને પ૯ ૩૭ મુહૂર્તથી ભાગતા મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. ૫૯ મુહૂર્તાશ બનાવવા ૩૬૭થી ગુણતા, (૫૯ x ૩૬૭ =) ૨૧,૫૩ + ૩૦૭ = ૨૧,૯૦ મુહૂર્તાશ થયા. સમભાગ બનાવવા પ્રથમ મંડળ પરિધિ ૩૬૭ થી ગુણતા (૩,૧૫,૦૮૯ X ૩૬૭ =) ૧૧,૫૬,૩૭,૬૬૩ યોજનાંશ ભાજ્ય સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે ૧૧,૫૬,૩૭,૬૩ + ૨૧,૯૬૦ = ૫,૨૫
ર યોજન પ્રમાણ મુહૂર્ત ગતિ જાણવી.
સૂત્રકારે આઠ નક્ષત્ર મંડળોમાંથી સર્વાત્યંતર અને સર્વ બાહ્ય, બે મંડળની મુહૂર્ત ગતિનું કથન કર્યું છે. શેષ મંડળની મુહૂર્ત ગતિ આ જ રીતે કાઢી શકાય.
નક્ષત્ર મંડલોનો ચંદ્રમંડળમાં સમાવેશ :१०९ एते णं भंते ! अट्ठ णक्खत्तमंडला कइहिं चंदमंडलेहिं समोयरंति?
गोयमा ! अटुहिं चंदमंडलेहिं समोयरंति, तंजहा- पढमे चंदमंडले, एवं तइए, , સત્તને, અરે, રસને, ફારસને, પારસને વંદમંડજો , ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આઠ નક્ષત્રમંડલ કેટલા ચંદ્રમંડલોમાં સમાવિષ્ટ(અંતર્ભત) થાય છે?
ઉત્તર– હે ગૌતમ! આઠ ચંદ્રમંડળમાં સમાવિષ્ટ થાય છે, યથા– પહેલાં, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા, દસમા, અગિયારમા અને પંદરમા ચંદ્રમંડલમાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૧૫ ચંદ્ર મંડળમાંથી કયા ચંદ્રમંડળ ઉપર કયું નક્ષત્ર મંડળ છે, તે દર્શાવ્યું છે. પહેલું નક્ષત્ર મંડળ
પહેલા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. બીજું નક્ષત્ર મંડળ
ત્રીજા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. ત્રીજું નક્ષત્ર મંડળ
છઠ્ઠા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. ચોથું નક્ષત્ર મંડળ
સાતમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. પાંચમું નક્ષત્ર મંડળ
આઠમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. છઠું નક્ષત્ર મંડળ
દશમાં ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. સાતમું નક્ષત્ર મંડળ
અગિયારમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. આઠમું નક્ષત્ર મંડળ
પંદરમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. શેષ ચંદ્રમંડળની ઉપર નક્ષત્ર મંડળ નથી.