________________
સાતમો વક્ષસ્કાર
६३ तेसि णं भंते ! देवाणं जाहे इंदे चुए भवइ, से कहमियाणिं पकरेंति ? गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिया देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति, जाव तत्थ अण्णे इंदे उववण्णे भवइ ।
૪૮૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે તે જ્યોતિષ્ઠદેવોના ઇન્દ્ર મરણપામે ત્યારે ઇન્દ્રવિરહકાળમાં તે દેવો શું કરે છે ? અર્થાત્ કેવી રીતે કામ ચલાવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવો મળીને ઇન્દ્રસ્થાનનું પરિપાલન, કાર્ય સંચાલન કરે છે.
६४ इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए ? गोयमा ! जहणेणं एगं समयं, उक्कोसेणं छम्मासे उववाएणं विरहिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નવા ઇન્દ્રની ઉત્પત્તિ વિના ઇન્દ્રનું સ્થાન કેટલો સમય ખાલી રહે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થાન ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી इन्द्रोत्पत्ति विना रहे छे. ॥द्वा२-१४॥
અઢીદ્વીપ બાહ્યવર્તી જ્યોતિષી :
६५ बहिया णं भंते! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिम जाव तारारूवा तं चेव णेयव्वं, णाणत्तं- विमाणोववण्णगा, जो चारोववण्णगा, चारठिईया णो गइरइया णो गइसमावण्णगा ।
पक्किट्टग-संठाणसंठिएहिं जोयणसयसाहस्सिएहिं तावखित्तेहिं, सयसाहस्सियाहिं वेउव्वियाहिं बाहिराहिं परिसाहिं महयाहय- णट्टगीयवाइय जाव भुंजमाणा सुहलेसा मंदलेसा मंदातवलेसा चित्तंतरलेसा अण्णोण्णसमोगाढाहिं लेसाहिं कूडाविव ठाणठिया सव्वओ समंता ते पएसे ओभासंति उज्जोर्वेति पभार्सेति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! માનુષોત્તરપર્વતની બહારના ચંદ્રથી તારા પર્યંતના જ્યોતિષ્ક દેવો ઊર્વોપપન્નક છે વગેરે પ્રશ્નો પૂર્વવત્ પૂછવા. તે સર્વનું ઉત્તરરૂપ વર્ણન પણ પૂર્વાનુરૂપ જાણવું. તેમાં વિશેષતા એ છે કે— તે વિમાનોત્પન્ન છે પરંતુ ચારોપપન્ન નથી. તે ચારસ્થિતિક છે, ગતિરતિક અને ગતિસમાપન્ન નથી.
પાકી ઈંટના આકારવાળા લાખો યોજન વિસ્તૃણ તાપક્ષેત્ર યુક્ત, અનેક પ્રકારના વિકુર્વિત રૂપ ધારણ કરવામાં સમર્થ, લાખો બાહ્ય પરિષદના દેવો સાથે તે જ્યોતિષ્મદેવ નાટય ગીત વગેરે દિવ્ય ભોગ