________________
૪૭૮ ]
શ્રી બલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
શેષ ત્રણ-ત્રણ વિભાગમાં રાત્રિ હોય છે.
તાપ-અંધકાર ક્ષેત્રની લંબાઈ – પ્રત્યેક તાપ કે અંધકાર ક્ષેત્ર મેરુના અંતભાગથી શરૂ થઈ લવણ સમુદ્રમાં પૂર્ણતાને પામે છે. જેબૂદ્વીપમાં મેરુથી જંબૂદ્વીપના અંત સુધીની ૪૫,000 યોજનની તેની લંબાઈ છે અને લવણ સમુદ્રમાં તેની પહોળાઈના છઠ્ઠા ભાગ પર્યત અર્થાત્ ૨,00,000 યોજનનો લવણ સમુદ્રનો ચક્રવાલ વિષ્કમ + ૬ (છઠ્ઠા ભાગ સુધી પ્રકાશ પહોંચે છે તે) = ૩૩,૩૩૩ ફુ યોજનની લંબાઈ છે. ૪૫,000 + ૩૩,૩૩૩ – ૭૮,૩૩૩ યોજનાની કુલ લંબાઈ છે. તાપ-અધકાર ક્ષેત્રની લંબાઈ વિષયક મતાંતર - સૂત્રકારના મતે સૂર્યપ્રકાશ મેરુથી પ્રતિઘાત પામે છે તેથી મેરુ પહોળાઈના ૧૦,000 યોજન બાદ કર્યા છે.
કેટલાક આચાર્યના મતે સૂર્ય પ્રકાશ મેરુથી પ્રતિઘાત પામતો નથી. મેરુની ગુફાઓમાં પ્રકાશ-અંધકાર બંને ફેલાય છે. તેમના મતે તાપક્ષેત્ર લંબાઈ ૫૦,000 + ૩૩,૩૩૩ 3 - ૮૩,૩૩૩ ! યોજનની લંબાઈ થાય છે.
કોઈપણ મંડળ પર પરિભ્રમણ કરતાં બંને સૂર્યના તાપ કે અંધકાર ક્ષેત્રની લંબાઈહંમેશાં અવસ્થિતએક સરખી રહે છે. બંને બાજુની આ અવસ્થિત લંબાઈને સૂત્રકારે બે બાહા કહેલ છે. તાપ-અંધકાર ક્ષેત્ર પહોળાઈ :- તાપ કે અંધકાર ક્ષેત્રની પહોળાઈ પરિધિના કે પ્રમાણ હોય છે. સૂત્રકારે સૂત્રમાં મેરુ સમીપે અને જંબૂદ્વીપના અંતભાગ સમીપે, એમ બે સ્થાનની પહોળાઈ દર્શાવી છે સર્વાત્યંતર મંડળ કે સર્વબાહ્ય મંડળ પ્રાપ્ત તાપક્ષેત્રાદિનું કથન કર્યું નથી. તેમાં વિવક્ષા ભેદ સિવાય અન્ય કોઈ કારણ નથી.
મેરુપરિધિ ૩૧.૦ર૩ યો.. સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ ચો., જેબૂદ્વીપના અંતભાગમાં પરિધિ ૩,૧દરર૮ યો. અને સર્વ બાહ્ય મંડળ પરિધિ ૩,૧૮,૩૧૫ યો. છે. આ પરિધિના ત્રણ કે બે દશાંશ પ્રમાણ તાપક્ષેત્ર કે અંધકારક્ષેત્ર હોય છે.
તાપ-અંધકારક્ષેત્રની પહોળાઈ -
સભ્યતર | મેરુ સમીપે મંડળ ઉપરના ભમણ સમયે
પ્રથમ મંડળ સમીપે
જંબૂદ્વીપ સમીપે
અંતિમ મંડળ સમીપે
સર્વબાહ્ય મંડળ ઉપરના ભ્રમણ
સમયે
તાપક્ષેત્રની પહોળાઈ
૯,૪૮૬%
યો.
૯૪,પર૬%
યો.
૫,૪૯૪
યો.
અંધકારક્ષેત્રની પહોળાઈ
૯૪,૮૬૮
યો. ૩,૨૪૫
યો.
૩,૦૧૭ %
અંધકારક્ષેત્રની | પહોળાઈ
૬,૩૨૪ %
યો.
૩,૬૩ યો.
તાપક્ષેત્રની પહોળાઈ
યો.