________________
સાતમો વક્ષસ્કાર
તાપ ક્ષેત્ર : અંધકાર ક્ષેત્ર સંસ્થાન :- આ બંને ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના કે તાલપુષ્પના આકાર જેવો હોય છે. આ પ્રકાશ-અંધકાર ક્ષેત્ર બેટરીમાંથી ફેલાતા પ્રકાશની જેમ, ગાડાના ધુસરની જેમ અંદરની બાજુ મેરુ સમીપે સાંકડુ, સંકુચિત અને બહારની બાજુ-લવણ સમુદ્ર તરફ પહોળું છે.
જેમ કોઈ પુરુષ પદ્માસન કરી બેઠો હોય, તો તે આસનનો મૂળભાગ-પેટ તરફનો ભાગ અર્ધવલયાકાર હોય તેમ આ ક્ષેત્ર મેરુ તરફ અર્ધવલયાકાર છે અને લવણ સમુદ્ર તરફ વિસ્તૃત છે.
વાહામો :- સૂત્રકારે વાહનો અત્રિયાઓ - અવસ્થિત બાહા શબ્દ દ્વારા સૂત્રકારે તાપક્ષેત્રની લંબાઈનું સૂચન કર્યું છે. તે તાપક્ષેત્રની બંને બાજુની લંબાઈનું બે બાહારૂપે કથન કર્યું છે. વાડાઓ અળવક્રિયાઓ અનવસ્થિત બાહા શબ્દ દ્વારા સૂત્રકારે તાપ ક્ષેત્રની પહોળાઈનું સૂચન કર્યું છે. તે મેરુ સમીપે અને જંબૂતીપની પરિધિ સમીપેના તાપક્ષેત્રની પહોળાઈનું બે બાહા રૂપે કથન કર્યું છે.
=
તાપ-અંધકાર ક્ષેત્ર પ્રમાણ :– જંબુદ્રીપના બંને સૂર્યોનો પ્રકાશ મેરુથી લઈને લવણ સમુદ્રમાં ૩૩,૩૩૩ૐ યોજન પર્યંતના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. સૂર્ય સર્વાત્મ્યતર મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે જબૂતીપના ભાગને દીપ્ત રૂપે પ્રકાશિત કરે છે અને સર્વ બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે ૧ ભાગને મંદરૂપે પ્રકાશિત કરે છે.
દક્ષિણાયનમાં તાપ અંધકાર ક્ષેત્ર
10512/ 132
05
મરૂપવંત
Exc
અવૉશ્ય તર, મંગ
•
shay
ત
૫૧.
ક
W
+
ઉત્તરાયણમાં તાપ–અંધકાર ક્ષેત્ર
Կտ
૬૩૩૩૩૩૬ ચી.
સમુદ્રમાં પ્રકાશની
૪૭૭
ACER
રૂ.
345181
ફત્ર વિષ્ણુન
0975 *
૫૪*
તાપ-અંધકાર ક્ષેત્ર વિભાગ કલ્પના :– સૂર્યનો પ્રકાશ જંબુદ્રીપ અને લવણસમુદ્રમાં ફેલાય છે. તેના તાપ-અંધકાર યોગ્ય ક્ષેત્રના ૧૦ વિભાગની કલ્પના કરી છે. સૂર્ય સર્વાત્મ્યતર મંડળ પર હોય અને ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે તેમાંથી સામસામી દિશાના ત્રણ-ત્રણ કુલ છ વિભાગને પ્રકાશિત કરે છે.
સર્વબાહ્ય મંડળ પર સૂર્ય હોય અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે બે-બે વિભાગમાં દિવસ અને