________________
| ४६४
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મંડળોમાં પ્રવેશ કરતો સૂર્યબીજા છ માસના ભ્રમણનો પ્રારંભ કરતાં પ્રથમ અહોરાત્રમાં બાહ્યાનત્તર(બીજા) મંડળ ઉપર પરિભ્રમણ શરૂ કરે છે.
२९ जया णं भंते ! सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णंच ए गमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंचपंच जोयणसहस्साई तिण्णि य चउरुत्तरे जोयणसए सत्तावण्णं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स ए गत्तीसाए जोयणसहस्सेहिणवहि यसोलसुत्तरेहिंजोयणसएहिं इगुणालीसाए यसट्ठिभाए हिंजोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता सट्ठिए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ ।
से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વ બાહ્યાવંતર (૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે બીજા બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક સત્તાવન સાઠાંશ(૫,૩૦૪) યોજના ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો સૂર્યને એકત્રીસ હજાર, નવસો સોળ યોજન અને ઓગણચાળીશ સાઠાંશ ભાગ તથા સાંઠ એકસઠાંશ ચૂર્ણિકાભાગ (૩૧,૯૧૬ ૬ અને ) યોજન દૂરથી સૂર્યને જુએ છે.
આવ્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં(દિવસે) ત્રીજા મંડળ ઉપર ગતિ કરે છે. ३० जया णं भंते ! सूरिए बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं तिण्णि य चउरुत्तरे जोयणसए इगुणालीसं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स एगाहिएहिं बत्तीसाए जोयणसहस्सेहिं एगूणपण्णाए य सट्ठिभाएहिं जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता तेवीसाए चुण्णियाभाएहिं सूरिए चक्खुप्फास हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ(૧૮રમાં) પર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?