________________
| સાતમો વક્ષસ્કાર
૪૫૧
સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર
સૂર્ય મંડલ ચાર ક્ષેત્ર :| ५ सव्वब्भंतराओ णं भंते ! सूरमंडलाओ केवइयाए अबाहाए सव्वबाहिरए सूरमंडले पण्णत्ते ? ___ गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ આત્યંતર સૂર્યમંડળ અને સર્વ બાહ્ય સૂર્યમંડળ વચ્ચે વ્યવધાન રહિતપણે કેટલું અંતર છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વ આત્યંતર સૂર્યમંડળ અને સર્વબાહ્ય સૂર્યમંડળ વચ્ચે વ્યવધાન રહિતપણે ૫૧૦ યોજનનું અંતર છે. lદ્વાર–રા વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સૂર્ય મંડળ ચાર ક્ષેત્ર' નામના બીજા દ્વારનું વર્ણન છે.
સૂર્યમંડળ ચાર ક્ષેત્ર :- સૂર્યના ચાર-ચાલવાના ક્ષેત્રને, ભ્રમણ ક્ષેત્રને “ સૂર્યમંડળ ચાર ક્ષેત્ર” કહેવામાં આવે છે. મહત્વોત્ર નામ સૂર્યમલૈઃ सर्वाभ्यन्तरादिभिः सर्वबाह्यपर्यवसानैव्याप्तमाकाशं, तच्चक्रवाल| વિમતોડવહેય- વૃત્તિ. સૂર્યના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ વચ્ચેના આકાશ-ક્ષેત્રના ચક્રવાલ વિખંભને “સૂર્યમંડળ ચાર ક્ષેત્ર” કહે છે. સભ્યતર મંડળ – જંબુદ્વીપમાં મેરુ તરફના સૂર્યના સૌથી પ્રથમ મંડળ
સર્વાત્યંતર મંડળ કહે છે. નં .13 ,
Jસર્વ બાહ્ય મંડળ - લવણ સમુદ્રમાં લવણ શિખા તરફના સૌથી છેલ્લા૧૮૪માં મંડળને સર્વ બાહ્ય મંડળ કહે છે.
પ્રથમ અને અંતિમ મંડળ વચ્ચે ૫૧૦ યોજનાનું અંતર છે અને તેનું ચારક્ષેત્ર ૫૧૦ ફેંયોજન છે. સૂર્યમંડળ ચાર ક્ષેત્રની ગણના વિધિ - સૂર્ય વિમાનની લંબાઈ પહોળાઈ યોજન છે, તેથી પ્રત્યેક સુર્ય મંડળ યોજનાંશ પ્રમાણવાળા છે. એવા ૧૮૪ મંડળ છે. એટલે ૧૮૪ x યોજનાંશ = ૧૪૪Èયોજન પ્રમાણ મંડળોનું ક્ષેત્ર થાય છે.
પાંચ આંગળીઓ વચ્ચે ચાર આંતરા હોય તેમ સુર્યના ૧૮૪ મંડળ વચ્ચે ૧૮૩ આંતરા છે. પ્રત્યેક સુર્યમંડળો વચ્ચે ર-ર યોજનાનું આંતરું છે તેથી ૧૮૩૪૨ = ૩૬૬ યોજન આંતરાના થાય છે. ૧૪૪ દૈ+ ૩૬ = ૫૧૦ કંયોજનનું ચાર ક્ષેત્ર છે.