________________
૩૭૦ |
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
समुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुदस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे रुप्पी णामं वासहरपव्वए पण्णत्ते- पाईणपडीणायए उदीणदाहिणवित्थिण्णे, एवं जा चेव महाहिमवंत वत्तव्वया सा चेव रुप्पिस्स वि, णवरं दाहिणेणं जीवा, उत्तरेणं धणुपुटुं । अवसेसं तं चेव ।
महापुंडरीए दहे णरकंता महाणई दाहिणेणं णेयव्वा, जहा रोहिया पुरथिमेणं गच्छइ । रुप्पकूला उत्तरेणं णेयव्वा, जहा हरिकंता पच्चत्थिमेणं गच्छइ । अवसेसं तं
રેલ |
ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! જેબૂદ્વીપમાં રુક્મિ નામનો વર્ષધર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં રમ્યફવર્ષની ઉત્તરમાં, હરણ્યવત વર્ષની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વમાં, જંબૂદ્વીપની અંદર રુક્મિ નામનો વર્ષધર પર્વત છે. તે પૂર્વપશ્ચિમ લાંબો અને ઉત્તરદક્ષિણ પહોળો છે. તે મહાહિમવંત વર્ષધર પર્વત જેવો છે. તેમાં વિશેષતા એ છે કે તેની જીવા દક્ષિણમાં અને તેનું ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ સંપૂર્ણ વર્ણન મહાહિમવંત પર્વત જેવું છે.
ત્યાં મહાપંડરીક નામનું દ્રહ છે. તેના દક્ષિણી દ્વારથી નરકંતા નદી પ્રવાહિત થાય છે અને તે રોહિતા નદીની જેમ પૂર્વીલવણ સમુદ્રમાં મળે છે.
પ્યકુલા નામની નદી મહાપુંડરીક દ્રહના ઉત્તર દ્વારથી પ્રવાહિત થાય છે અને હરિમંતા નદીની જેમ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે.
નદી સંબંધી શેષ વર્ણન નરકતા નદીનું હરિમંતા નદીની સમાન અને સમ્યકૂલા નદીનું રોહિતા નદીની સમાન જાણવું. २०८ रुप्पिम्मि णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता ? गोयमा ! अट्ठ कूडा पण्णत्ता, तं जहा
सिद्धे रुप्पी रम्मग, णरकता बुद्धि रुप्पकूला य ।
हेरण्णवए मणिकंचणे य, रुप्पिम्मि कूडाइं ॥१॥ सव्वेवि एए पंचसइया, रायहाणीओ उत्तरेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રુક્મિ વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! તેના આઠ ફૂટ છે. તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) રુક્મિ કૂટ,