________________
૩૬૮
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વળાંક પૂર્વે
૮૪,000
૨૮,000
વળાંક પછી
૪,૪૮,૦૦૦
૨૮,૦૦૦
૧૨ |
સંગમ સ્થાન
પૂર્વી લવણ સમુદ્ર
પશ્ચિમી લવણ સમુદ્ર
ઉદ્ગમ સ્થાને
પહોળાઈ | ઊંડાઈ
. .. . . . . . . .
૧ યોજન
. . . . . . . . . . . . . . . . . . ૨પ યોજન . . . .
. . . . . . . Oા યોજન(ર ગાઉ)
૮
સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ ઊંડાઈ
૨૫૦ યોજના
૫૦૦ યોજન ૧૦ યોજન
૫ યોજન
રમ્યફવર્ષ ક્ષેત્ર :२०४ कहि णं भंते ! जंबुद्दीवे दीवे रम्मए णामं वासे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स उत्तरेणं, रुप्पिस्स दाहिणेणं, पुरथिम-लवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरत्थिमेणं, एवं जह चेव हरिवासं तह चेव रम्मयं वासं भाणियव्वं, णवरं दाहिणेणं जीवा, उत्तरेणं धणुपुटुं, अवसेसं તં વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં રમ્યફ નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં રમ્યક નામનું ક્ષેત્ર નીલવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, રુક્મિ પર્વતની દક્ષિણમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે. તેનું વર્ણન હરિવર્ષ ક્ષેત્ર જેવું છે. તેમાં વિશેષતા એ છે કે તેની જીવા દક્ષિણમાં છે અને ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ વર્ણન હરિવર્ષ જેવું છે. २०५ कहि णं भंते ! रम्मए वासे गंधावईणामं वट्टवेयड्डपव्वए पण्णत्ते?
गोयमा ! णरकंताए पच्चत्थिमेणं, णारीकंताए पुरथिमेणं, रम्मगवासस्स बहुमज्झदेसभाए एत्थ णं गंधावाईणामं वट्टवेयड्डे पव्वए पण्णत्ते, जं चेव वियडावइस्स वत्तव्वया तं चेव गंधावइस्स वि वक्तव्वं । अट्ठो, बहवे उप्पलाइं जाव गंधावईवण्णाई गंधावईप्पभाइं; पउमे य इत्थ देवे महिड्डीए जावपलिओवमट्ठिईए परिवसइ । रायहाणी સત્તા