________________
| उ47
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
साइरेगाइं बारस जोयणाई परिक्खेवेणं, मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुया गोपुच्छ संठाणसंठिया, सव्ववेरुलियामई, अच्छा। साणं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ता। ભાવાર્થ :- પંડક વનના બરાબર મધ્યભાગમાં મંદર ચૂલિકા નામની ચૂલિકા છે. તે ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન પહોળી છે. મૂળમાં તેની પરિધિ કંઈક અધિક સાડત્રીસ(૩૭) યોજન, મધ્યભાગમાં સાધિક પચ્ચીસ(૨૫) યોજન અને ઉપર साधि पार(१२) योन छे. ते भूमा विस्तीए[-पडोणी, मध्यमां सisी अने 6५२ (तनु)-पातणी છે. તેનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. તે સંપૂર્ણ વૈર્થ(નીલમ)રત્નમય ઉજ્જવળ છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોમેર ઘેરાયેલી છે. १८३ उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे जाव सिद्धाययणं बहुमज्झदेसभाए कोसं आयामेणं, अद्धकोसं विक्खम्भेणं, देसूणगं कोसं उट्टुं उच्चत्तेणं, अणेगखंभसय सण्णिविढे जाव वण्णओ । ભાવાર્થ - તે ચૂલિકાની ઉપર બહુ સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તેની મધ્યમાં સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, કંઈક ન્યૂન એક ગાઉ(૧,૪૪૦ ધનુષ્ય) ઊંચુ છે, તે સેંકડો થાંભલા પર સ્થિત છે યાવતું તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. १८४ मंदरचूलियाए णं पुरत्थिमेणं पंडगवणं पण्णासं जोयाणाई ओगाहित्ता, एत्थ णं महं एगे भवणे पण्णत्ते । एवं जच्चेव सोमणस-वणे पुव्ववणिओ गमो भवणाणं, पुक्खरिणीणं, पासायवडेंसगाण य, सो चेव णेयव्वो जाव सक्कीसाण-वडेंसगा तेणं चेव परिमाणेणं । ભાવાર્થ :- મંદરપર્વતની ચૂલિકાની પૂર્વમાં, પંડકવનમાં ૫0 યોજન દૂર એક વિશાળ ભવન છે. પુષ્કરિણીઓ, પ્રાસાદ આદિનું પ્રમાણ, વિસ્તાર આદિ સોમનસ વન પ્રમાણે જાણવા. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર તેના અધિષ્ઠાયક દેવ છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. १८५ पंडगवणे णं भंते ! वणे कइ अभिसेयसिलाओ पण्णत्ताओ?
गोयमा ! चत्तारि अभिसेयसिलाओ पण्णत्ताओ, तं जहा- पंडुसिला पंडुकंबल- सिला रत्तसिला रक्तकंबलसिला । भावार्थ:- प्रश्र-भगवन ! पंजवनमा उसी अभिषे शिक्षामओछ?