________________
| ૩૪૬ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
एवं पलासे वि दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपच्चत्थिमेणं, पच्चत्थिमिल्लाए सीओयाए उत्तरेणं । एयस्सवि पलासो देवो, रायहाणी उत्तरपच्चत्थिमेणं ॥६॥
एवं वडेंसे वि दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपच्चत्थिमेणं; उत्तरिल्लाए सीयाए महाणईए पच्चत्थिमेणं । एयस्सवि वडेंसो देवो, रायहाणी उत्तरपच्चत्थिमेणं ॥७॥
एवं रोयणागिरी दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपुरस्थिमेणं, उत्तरिल्लाए सीआए पुरथिमेणं । एयस्सवि रोयणागिरी देवो, रायहाणी उत्तरपुरत्थिमेणं ॥८॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વતના ભદ્રશાલવનમાં પોત્તર નામનો દિહતિકૂટ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ! પદ્ધોત્તર નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની ઉત્તર પૂર્વમાં(મેરુપર્વતથી) પૂર્વવર્તી સીતા મહાનદીની ઉત્તરમાં સ્થિત છે. તે પ00 યોજન ઊંચો અને ૫૦૦ ગાઉ(૧૨૫ યોજન) જમીનમાં ઊંડો છે. તે કૂટની પહોળાઈ, પરિધિ શુલ્લહિમવંત પર્વતના કૂટ સદશ જાણવી. પ્રાસાદાદિના માપાદિ પણ પૂર્વવત્ જાણવા. તેના અધિષ્ઠાતા પદ્મોત્તર દેવ છે. તેની રાજધાની ઉત્તર પૂર્વમાં છે. [૧]
નીલવંત નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની દક્ષિણ પૂર્વમાં, પૂર્વવર્તી સીતા મહાનદીની દક્ષિણમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા નીલવંત દેવ છે. તેની રાજધાની દક્ષિણપૂર્વમાં છે. llરા
સુહસ્તિ નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની દક્ષિણપૂર્વમાં, (મેરુ પર્વતથી) દક્ષિણવર્તી સીતોદા મહાનદીની પૂર્વમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા સુહસ્તિ નામના દેવ છે. તેની રાજધાની દક્ષિણપૂર્વમાં છે. Imall
અંજનગિરિ નામનો દિશાસ્તિકટ મંદર પર્વતની દક્ષિણપશ્ચિમમાં, દક્ષિણવર્તી સીતોદા મહાનદીની પશ્ચિમમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા અંજનગિરિ દેવ છે. તેની રાજધાની દક્ષિણ પશ્ચિમમાં છે.
કમદ નામનો દિહસ્તિકુટ મંદર પર્વતની દક્ષિણપશ્ચિમમાં,(મેરુપર્વતથી) પશ્ચિમવર્તી સીતાદા મહાનદીની દક્ષિણમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા કુમુદ નામના દેવ છે. તેની રાજધાની દક્ષિણપશ્ચિમમાં છે. //પી.
પલાશ નામનો દિહતિકૂટ મંદર પર્વતની ઉત્તરપશ્ચિમમાં, (મેરુપર્વતથી) પશ્ચિમવર્તી સીતોદા મહાનદીની ઉત્તરમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા પલાશ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તરપશ્ચિમમાં છે. liડ્યા
અવતંસ નામનો દિહસ્તિકૂટ મંદરપર્વતની ઉત્તરપશ્ચિમમાં,(મેરુપર્વતથી) ઉત્તરવર્તી સીતા મહાનદીની પશ્ચિમમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા અવહંસ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તરપશ્ચિમમાં છે. III.
રોચનાગિરિ નામનો દિગૃહસ્તિકૂટ, મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં(મેરુપર્વતથી), ઉત્તરવર્તી સીતા