________________
ચોથો વક્ષસ્કાર
૩૩૩
દેવફરુક્ષેત્રના ચિત્ર-વિચિત્ર પર્વત પ્રમાણાદિ:નામ | સ્થાન |ઊંચાઈ ઊંડાઈ લંબાઈ-પહોળાઈ પરિધિ સંસ્થાન બે પ્રાસાદ
લંબાઈ|પહોળાઈ ચિત્ર |નિષધ પર્વતથી | ૧૦૦૦ ર૫૦ | મૂળ-૧,000 યો. મૂળ-સાધિક |ગોપુચ્છ ૩૧ | ૨ વિચિત્ર | ૮૩૪ યો. | યોજના | યોજન | મધ્ય-૭૫) યો. | ૩,૧૨ યોજન | સંસ્થાન| યોજન| યોજન પર્વતો | દૂર. સીતોદા
ઉપર-૫૦૦ યો. | મધ્ય-સાધિક નદીના પૂર્વ
૨,૩૭ર યોજના પશ્ચિમી કિનારે
ઉપર-સાધિક | ૧,૫૮૧ યોજન
નિષધાદિ દ્રહ અને કાચનક પર્વત :१५४ कहि णं भंते ! देवकुराए कुराए णिसढहहे णामं दहे पण्णत्ते ?
गोयमा ! तेसिं चित्तविचित्तकूडाणं पव्वयाणं उत्तरिल्लाओ चरिमंताओ अट्ठ चोतीसे जोयणसए चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीयोयाए महाणईए बहुमज्झदेसभाए एत्थ णं णिसहद्दहे णामं दहे पण्णत्ते ।
एवं जच्चेव णीलवंत-उत्तरकुरु-चंद-एरावय-मालवंताणं वत्तव्वया, सच्चेव णिसह-देवकुरु-सूर-सुलस-विज्जुप्पभाणं णेयव्वा । रायहाणीओ दक्खिणेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવકુ નામના કુરુક્ષેત્રમાં નિષધદ્રહ નામનો દ્રહ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ચિત્ર-વિચિત્ર કૂટ નામના પર્વતોના ઉતરી ચરમાંતથી(કિનારાથી) ઉત્તર દિશામાં આઠસો ચોત્રીસ અને ચાર સપ્તાંશ (૮૩૪ યો.) દૂર સીસોદા મહાનદીની બરાબર મધ્યમાં નિષધદ્રહ નામનો દ્રહ છે. આ રીતે જેમ ઉત્તરકુરુક્ષેત્રમાં નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન દ્રહોનું વર્ણન છે, તે જ પ્રમાણે અહીં નિષધ, દેવકુરુ, સૂર, તુલસ અને વિધુત્રભ નામના(પાંચ) દ્રહોનું વર્ણન જાણવું. તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવકુરુ ક્ષેત્રના પાંચ દ્રહ અને ૧૦૦ કાંચનક પર્વત(કંચનગિરિ)નું વર્ણન છે. નિષધ પર્વતની ઉત્તરે ૮૩૪ૐ યોજન દૂર સીસોદા નદી પર પ્રથમ અને ત્યારપછી ૮૩૪ ફેંયોજનના આંતરે અન્ય ચાર, કુલ પાંચ દ્રહ છે. તે ઉત્તર-દક્ષિણ ૧,000 યોજન લાંબા અને પૂર્વ-પશ્ચિમ ૫00 યોજન પહોળા છે.