________________
ચોથો વક્ષસ્કાર
યાવત્ ઘણા દેવ-દેવીઓ તેના ઉપર રહે છે, વિશ્રામ કરે છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે, ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સીતા મુખવનનું વર્ણન છે.
સીતામુખવન સ્થાન :– મહાવિદેહક્ષેત્રમાં સીતાનદી પૂર્વદિશામાં જગતીને ભેદીને પૂર્વ લવણસમુદ્રને મળે છે. આ જગતી પાસે સીતા નદીના બંને કિનારે વન છે. સીતા નદી અને નીલવાન પર્વતની વચ્ચે ઉત્તરવર્તી સીતામુખ વન છે. તે જ રીતે સીતાનદી અને નિષધ પર્વત વચ્ચે દક્ષિણવર્તી સીતામુખવન છે. |સીતામુખવન નામહેતુ :– નદી જ્યાં સમુદ્રને મળે તે સ્થાન નદી મુખ તરીકે ઓળખાય છે. સીતા નદી પૂર્વ કિનારે સમુદ્રને મળે છે તે સ્થાન સીતામુખ કહેવાય છે અને આ વન સીતામુખની સમીપે હોવાથી સીતામુખવન કહેવાય છે.
જંબૂઢીપના ચાર મુખવન
નીલવાન પર્વત
@
૧૬૫૨ ચો. ૨૦૧૪ -
ઉત્તરવાં
સૌનોદ.
મનવ
–૨૦૨૨ થી.. ક
સીતા નદી
૧- ૨૨૨ . શિવની
મન
નીલવાન પર્વત
ઉત્તરવની સીત
મુન
૨૦૨૨ થશે. ક
સીતા નદી
આ રમત થી
દાણવી
૩૨૭
મુખવ
y
મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં ઉત્તરવર્તી + દક્ષિણવર્તી એમ બે સીતામુખવન છે અને મહાવિદેહની પશ્ચિમમાં ઉત્તરવર્તી + દક્ષિણવર્તી એમ બે સીતોદામુખવન છે. સર્વ મળી સમાન માપ– વાળા ચાર મુખવન છે.
નિષધ પર્વત
નિષધ પર્વત
પૂર્વ મહાવિદેહની દક્ષિણવર્તી વિજયાદિ
१४४ कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे वच्छे णामं विजय पण्णत्ते ?
गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीयाए महाणईए दाहिणेणं, दाहिणिल्लस्स सीयामुहवणस्स पच्चत्थिमेणं, तिउडस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे वच्छे णामं विजए पण्णत्ते, तं चेव पमाणं, सुसीमा रायहाणी ।
-
तिउडे वक्खारपव्वए, वण्णओ । सुवच्छे विजए, कुण्डला रायहाणी । तत्तजला णई, वण्णओ । महावच्छे विजए, अपराजिया रायहाणी । वेसमणकू डे वक्खारपव्वए, वण्णओ । वच्छावई विजए, पभंकरा रायहाणी । मत्तजला गई, વળો |
रम्मे विजए, अंकावई रायहाणी । अंजणे वक्खारपव्वए, वण्णओ । रम्मगे