________________
| २४ ।
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
चत्तारि कूडा, तं जहा- सिद्धाययणकूडे, एगसेलकूडे, पुक्खलावत्तकूडे, पुक्खलावईकूडे । कूडाणं तं चेव पंचसइयं परिमाणं जाव एगसेले य इत्थ देवे परिवसइ । से एएणद्वेणं जाव णिच्चे ।। भावार्थ :- प्रश्न- मावन् ! महाविद्वेडक्षेत्रमा शैम नामनो वक्ष२२ पर्वत यां छ?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વમાં, પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, એકશેલ નામનો વક્ષસ્કાર પર્વત છે. દેવ-દેવીઓ ત્યાં આશ્રય લે છે, વિશ્રામ કરે છે, ત્યાં સુધીનું તેનું વર્ણન ચિત્રકૂટ वक्ष२ पर्वतनी समान छ. तेना यार छ-(१) सिद्धायतन 2, (२) ॐ शैखळूट, (3) पुष्पसावर्त કૂટ (૪) પુષ્કલાવતી કુટ. તે પાંચસો યોજન ઊંચા છે. એકશેલ નામના પરમ ઋદ્ધિશાળી દેવ તેના ઉપર નિવાસ કરે છે. તેથી તે એકશૈલ પર્વત કહેવાય છે યાવતું તેનું તે નામ નિત્ય છે. १३९ कहि णं भंते! महाविदेहे वासे पुक्खलावई णामं चक्कवट्टिविजए पण्णत्ते? ___ गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, उत्तरिल्लस्ससीयामुह वणस्स पच्चत्थिमेणं, एगसेलस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे पुक्खलावई णामं विजए पण्णत्ते- उत्तरदाहिणायए एवं जहा कच्छविजयस्स जाव पुक्खलावई य इत्थ देवे परिवसइ, से एएणतुणं जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામની ચક્રવર્તી વિજય ક્યાં છે?
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, ઉત્તરવર્તી સીતામુખ વનની પશ્ચિમમાં, એકશેલ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, પુષ્કલાવતી નામની વિજય છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી છે. વગેરે સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે. તેમાં પુષ્કલાવતી નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પુષ્કલાવતી વિજય કહેવાય છે યાવત તે વિજય શાશ્વત, નિત્ય અને અવસ્થિત છે.
ઉત્તરી દક્ષિણી સીતામુખ વન :१४० कहि णं भंते ! महाविदेहे वासे सीयाए महाणईए उत्तरिल्ले सीयामुहवणे णामं वणे पण्णते?
गोयमा !णीलवंतस्सदाहिणेणं,सीयाए उत्तरेणं, पुरथिमलवणसमुद्दस्सपच्चत्थिमेणं, पुक्खलावइ-चक्कवट्ठिविजयस्स पुरत्थिमेणं, एत्थ णं सीयामुहवणे णामं वणे