________________
૩૨૦
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તરમાં, પત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ગાહાવતી મહાનદીની પૂર્વમાં મહાકચ્છ નામની વિજય છે. શેષ સર્વ વર્ણન કચ્છવિજયની જેમ છે.
અહીં મહાકચ્છ નામના પરમ ઋદ્ધિશાળી દેવ રહે છે. તેથી તેનું નામ મહાકચ્છ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કહેવું. १२८ कहि णं भंते ! महाविदेहे वासे पम्हकूडे णामं वक्खारपव्वए पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहर-पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, महाकच्छस्स पुरथिमेणं, कच्छावईए पच्चत्थिमेणं, एत्थणं महाविदेहे वासे पम्हकूडे णामं वक्खारपव्वए पण्णत्ते, उत्तरदाहिणायए पाईणपडीणवित्थिण्णे, सेसं जहा चित्तकूडस्स जाव आसयंति ।। __पम्हकूडे चत्तारि कूडा पण्णत्ता तंजहा- सिद्धाययणकूडे, पम्हकूडे, महाकच्छ कूडे, कच्छगावइकूडे एवं जाव अट्ठो । ____ पम्हकूडे इत्थ देवे महड्डिए पलिओवमठिईए परिवसइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ जाव अवट्ठिए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! महाविहेडक्षेत्रमा पळूट नामनो वक्ष२ पर्वत ज्या छ ?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વક્ષસ્કાર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મહાકચ્છ વિજયની પૂર્વમાં, કચ્છાવતી વિજયની પશ્ચિમમાં પાકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ પશ્ચિમ પહોળો છે. દેવો ત્યાં રહે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની સમાન છે.
पभडूट पर्वत ५२न॥ यार छ. ते ॥ प्रभाो – (१) सिद्धायतनट, (२) पाडूट, (3) भड:२७कूट, (४) ३२७वतीडू2. तेनुंवान पूर्ववत् छे.
અહીં પરમ ઋદ્ધિશાળી એક પલ્યોપમના આયુષ્યવાળા પદ્મકૂટ નામના દેવ નિવાસ કરે છે. તે ગૌતમ! તેથી તે પદ્મકૂટ કહેવાય છે. વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું થાવ તે કૂટ શાશ્વત, નિત્ય કાવત્ અવસ્થિત છે. १२९ कहि णं भंते ! महाविदेहे वासे कच्छगावई णामं विजए पण्णत्ते? ___गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, दहावईए महाणईए पच्चत्थिमेणं पम्हकूडस्स पुरथिमेणं, एत्थ णं महाविदेहे वासे कच्छगावई णामं विजए पण्णत्ते, उत्तरदाहिणायए पाईणपडीणवित्थिण्णे, सेसं जहा