________________
ચોથો વક્ષસ્કાર
૩૧૫
દક્ષિણાભિમુખ વહે છે અને દક્ષિણવર્તી ૧૬ વિજયમાં ઉત્તરાભિમુખ વહે છે. વૈતાઢય પર્વતને ભેદીને દક્ષિણાર્ધ કે ઉત્તરાર્ધ વિજયમાં વહીને સીતા કે સીતોદા નદીમાં મળે છે. પ્રત્યેક વિજયની ગંગા, સિંધુ કે રક્તા, રક્તવતી આ બંને નદીઓમાં ૧૪,૦૦૦-૧૪,૦૦૦ અન્ય નદીઓ મળે છે. તે તેના પરિવાર રૂપ નદીઓ छे. प्रत्येऽविश्यमां परिवार ३५ २८,००० खने मे महा नही डुस २८,००२ नहीखो वहे छे.
બત્રીસ વિજયમાં કાલ અને ભાવો :– બત્રીસે બત્રીસ વિજયમાં હંમેશાં દુષમસુષમાકાલ અર્થાત્ ચોથા આરાના ભાવો જેવા ભાવો હોય છે. ત્યાં મનુષ્યોની અવગાહના ૫૦૦ ધનુષ્યની, આયુષ્ય ક્રોડ પૂર્વનું, છ સંઘયણ, છ સંસ્થાન હોય છે, તે જીવો મરી ચારે ગતિમાં જઈ શકે છે અને કેટલાક જીવો મોક્ષગતિને પામે છે.
चित्रकूट पक्षस्कार पर्वत :
१२३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते ?
गोयमा ! सीयाए महाणईए उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं कच्छविजयस्स पुरत्थिमेणं, सुकच्छविजयस्स पच्चत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहवासे चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते - उत्तरदाहिणायए, पाईणपडीण वित्थिण्णे, सोलस जोयणसहस्साइं पंच य बाणउए जोयणसए दुण्णि य एगूणवीसइभाए जोयणस्स आयमेणं, पंच जोयणसयाइं विक्खंभेणं, णीलवंतवासहर-पव्वयं णं चत्र जोयणसयाइं उड्डुं उच्चत्तेणं, चत्तारि गाउयसयाइं उव्वेहेणं ।
तयाणंतरं च णं मायाए-मायाए उस्सेह-उव्वेहपरिवुड्डीए परिवड्ढमाणे- परिवड्डमाणे सीयामहाणईयंतेणं पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं, पंच गाउयसयाइं उव्वेहेणं, आसखंध-संठाणसंठिए, सव्वरयणामए अच्छे सण्हे जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, वण्णओ दुण्ह वि ।
चित्तकूडस्स णं वक्खारपव्वयस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર पर्वत यां छे ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, કચ્છ વિજયની પૂર્વમાં અને સુકચ્છવિજયની પશ્ચિમમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે સોળ હજાર, પાંચસો