________________
ચોથો વક્ષસ્કાર
| 3०५
भास्यवंत पक्षा२(INEd) पर्वत :१०६ कहि णं भंते ! महाविदेहे वासे मालवंते णामं वक्खारपव्वए पण्णते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, उत्तरकुराए पुरत्थिमेणं, कच्छस्स चक्कवट्टिविजयस्स पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे मालवंते णामं वक्खारपव्वए पण्णत्ते- उत्तरदाहिणायए, पाईणपडीण-विच्छिण्णे, जं चेव गंधमायणस्स पमाणं विक्खंभो य, णवरमिमं णाणत्तं सव्ववेरुलियामए, अवसिटुं तं चेव जाव गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा
सिद्धे य मालवंते, उत्तरकुरु कच्छ सागरे रयए ।
सीया य पुण्णभद्दे, हरिस्सहे चेव बोद्धव्वे ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંદરપર્વતના ઉત્તરપૂર્વમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરકુરુની પૂર્વમાં, કચ્છ નામની ચક્રવર્તીવિજયની પશ્ચિમમાં, માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ગંધમાદન વક્ષસ્કાર પર્વતની સમાન પ્રમાણ અને વિસ્તારવાળો છે. તેમાં વિશેષતા એ છે કે આ માલ્યવંત પર્વત સંપૂર્ણ વૈડૂર્યરત્નમય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. યોવત હે ગૌતમ ! તેમાં નવ ફૂટ છે યથા
(१) सिद्धायतन 2, (२) माल्यवंत कूट, (3) उत्त२२ डूट, (४) ४२७ फूट, (५) सागर 2, (5) २४तकूट, (७) सीता डूट, (८) पू[भद्र डूट मने (८) ४२२स डू2.. १०७ कहि णं भंते! मालवंते वक्खारपवए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा! मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं, मालवंतस्सकूडस्स दाहिणपच्चत्थिमेणं, एत्थ णं सिद्धाययणे कूडे पण्णत्ते- पंच जोयणसयाई उड्ढे उच्चत्तेणं, अवसिटुं तं चेव जाव रायहाणी । एवं मालवंतस्स कूडस्स, उत्तरकुरुकूडस्स, कच्छकूडस्स एए चत्तारि कूडा दिसाहिं पमाणेहिं णेयव्वा, कूडसरिसणामया देवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતના ઉત્તરપૂર્વમાં-ઈશાનખૂણામાં, માલ્યવાન કૂટના દક્ષિણપશ્ચિમનૈઋત્યખૂણામાં સિદ્ધાયતન નામનું કૂટ છે. તે ૫00 યોજન ઊંચું છે. રાજધાની સુધીનું વર્ણન પૂર્વવત્ છે.