________________
ચોથો વક્ષસ્કાર
૩૦૧
છે. તે આ પ્રમાણે– (૧) પદ્મા (૨) પદ્મપ્રભા (૩) કુમુદા (૪) કુમુદપ્રભા. તે વાવડીઓ એક ગાઉ લાંબી, અર્ધ ગાઉ પહોળી અને ૫૦૦ ધનુષ્ય ઊંડી હોય છે વગેરે વાવનું વર્ણન જાણવું.
તે ચારે વાવની મધ્યમાં એક ઉત્તમપ્રાસાદ છે. તે એક ગાઉ લાંબો, અર્ધ ગાઉ પહોળો અને દેશોન એક ગાઉ ઊંચો છે. તેમાં સિંહાસન છે વગેરે વર્ણન પ્રાસાદના વર્ણનથી જાણવું. આ જ રીતે શેષ ત્રણે વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે—
અગ્નિકોણમાં – (૫) ઉત્પલગુલ્મા (૬) નલિના (૭) ઉત્પલા (૮) ઉત્પલોજ્જવલા. નૈૠત્યકોણમાં – (૯) ભુંગા (૧૦) ભૃગપ્રભા (૧૧) અંજના (૧૨) કજ્જલપ્રભા વાયવ્યકોણમાં – (૧૩) શ્રીકાંતા (૧૪) શ્રીમહિતા (૧૫) શ્રીચંદ્રા (૧૬) શ્રીનિલયા.
१०१ जंबूए णं पुरत्थिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तरपुरत्थिमिल्लस्स पासायवडेंसगस्स दक्खिणेणं, एत्थ णं एगं महं कूडे पण्णत्ते- अट्ठ जोयणाई उड्ड उच्चत्तेणं, दो जोयणाई उव्वेहेणं, मूले अट्ठ जोयणाई आयाम विक्खंभेणं, बहुमज्झदेसभाए छ जोयणाइं आयाम विक्खंभेणं, उवरिं चत्तारि जोयणाई आयाम विक्खंभेणं
पणवीसट्ठारस बारसेव, मूले य मज्झि उवरिं च ।
सविसेसाइं परिरओ, कूडस्स इमस्स बोद्धव्वो ॥१॥
मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उवरिं तणुए, सव्वकणगामए, अच्छे, वेइया वणसंडवण्णओ । एवं सेसा वि कूडा ।
-
ભાવાર્થ:- (આ પ્રથમ આવ્યંતર વનમાં જ) જંબૂવૃક્ષની પૂર્વદિશાવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તરપૂર્વદિશાના પ્રાસાદાવતંસક(ઉત્તમ પ્રાસાદ)થી દક્ષિણમાં એક મોટો ફૂટ છે, તે ૮ યોજન ઊંચો, ૨ યોજન જમીનમાં ઊંડો, મૂળમાં તેની લંબાઈ-પહોળાઈ ૮ યોજન, મધ્યમાં ૬ યોજન અને ઉપર ૪ યોજન છે. ગાથાર્થ– તે ફૂટની પરિધિ મૂળમાં સાધિક ૨૫ યોજન મધ્યમાં સાધિક ૧૮ યોજન ઉ૫૨માં સાધિક ૧૨ યોજન છે. IIII
તે ફૂટ મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે. તે સંપૂર્ણ રીતે(સર્વત્ર) કનકમય અને સ્વચ્છ છે. ત્યાં વેદિકા, વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
શેષ સર્વ કૂટો(સાત)નું વર્ણન પણ આ જ પ્રમાણે છે. [ભવન અને પ્રાસાદોની વચ્ચે વચ્ચે કુલ ૮ ફૂટ છે.] તેં નહીં
१०२ जंबूए णं सुदंसणाए दुवालस णामधेज्जा पण्णत्ता, સુવંસળા અમોહા ય, સુવુના, નસોહરા । વિલે નવૂ સોમળસા, બિયયા, ભિન્નમંદિયા ॥॥