________________
ચોથો વક્ષસ્કાર
૨૯૭
કાંચનક પર્વતો | પ્રત્યેક પર્વતો દ્રહથી ૧૦-૧૦ યોજન દૂર છે.
ની દ્રહથી દૂધી કાંચનક પર્વતોની લંબાઈ૫હોળાઈ | પ્રત્યેક પર્વતો મૂળમાં ૧૦૦ ચો., મધ્યમાં ૭૫ લો. ઉપર ૫૦ છે.
પરિથિ પ્રત્યેક પર્વતો ની મૂળમાં સાધિક ૩૧ મધ્યમાં ૨૩૭ ઉપર સાધિક ૧૫૮ યો. છે. ઊંચાઈ
૧00 યોજન
કાંચનક પર્વત નામહેત
પર્વત ઉપરની વાવડીમાં કાંચન જેવી કાંતીવાળા કમળો હોવાથી
કાંચનાક પર્વત | કાંચન નામના દેવ છે. અધિષ્ઠાતા
ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂ વૃક્ષાદિ :|९२ कहि णं भंते ! उत्तरकुराए कुराए जंबुपेढे णामं पेढे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दक्खिणेणं, मंदरस्स उत्तरेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, सीयाए महाणईए पुरथिमिल्ले कूले एत्थ णं उत्तरकुराए कुराए जंबूपेढे णामं पेढे पण्णत्ते- पंच जोयणसयाई आयामविक्खम्भेणं, पण्णरस एक्कासीयाई जोयणसयाइं किंचिविसेसाहियाइं परिक्खेवेणं।
बहुमज्झदेसभाए बारस जोयणाइं बाहल्लेणं, तयाणंतरं च णं मायाए-मायाए पएस-परिहाणीए परिहायमाणे-परिहायमाणे सव्वेसुणं चरिमपेरंतेसुदो दो गाउयाई बाहल्लेणं, सव्वजंबुणयामए अच्छे सण्हे जाव पडिरूवे ।
सेणंएगाए पउमवर-वेइयाए एगेण यवणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। दुण्डंपि वण्णओ।
तस्स णं जंबूपेढस्स चउद्दिसिं एए चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ जाव तोरणाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં બૂપીઠ નામનો ચોતરો(ઓટલો) ક્યાં છે?
ઉત્તર-હે ગૌતમ!નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, મેરુપર્વતની ઉત્તરમાં, માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, સીતા મહાનદીના પૂર્વ કિનારે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબુપીઠ નામની ચોતરો છે.
તે ૫૦૦ યોજન લાંબો-પહોળો છે. સાધિક એક હજાર પાંચસો એક્યાસી (૧,૫૮૧) યોજન તેની
यो।