________________
ચોથો વક્ષસ્કાર
| २८३ |
તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા, ઉપર પાતળા ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તે સર્વ સુવર્ણમય સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે.
તે પ્રત્યેક પર્વતોની ચારે બાજુ એક-એક પાવરવેદિકા અને વનખંડ છે. તે પધવરવેદિકાઓ બે-બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ્ય પહોળી છે. પદ્મવરવેદિકાઓ અને વનખંડોનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ८६ तेसि णं जमगपव्वयाणं उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं दुवे पासायवडेंसगा पण्णत्ता । ते णं पासायवडेंसगा बावटुिं जोयणाई अद्धजोयणं च उड्डे उच्चत्तेणं, इक्कतीसंजोयणाइंकोसंच आयामविक्खंभेणं, पासायवण्णओ भाणियव्वो, सीहासणा सपरिवारा जावएत्थ णं जमगाणं देवाणं सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ । ભાવાર્થ :- યમક નામના પર્વતો ઉપર બહુ સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે બહુ સમતલ, સુંદર ભૂમિભાગની મધ્યમાં બે ઉત્તમ પ્રાસાદ છે. તે પ્રાસાદ સાડા બાસઠ( 3) યોજન ઊંચા છે. સવા એકત્રીસ યોજન(૩૧ ) લાંબા-પહોળા છે. તે સંબંધી સિંહાસન સુધી પ્રાસાદનું વર્ણન પૂર્વવત્ જાણવું. આ यम हेवोन। १७,000(सोग २) आत्मरक्ष हेव छ. तेन। १७,०००(सोज २) उत्तम आसन (भद्रासन) डोय छे. | ८७ से केणटेणं भंते ! एवं वुच्चइ जमग पव्वया, जमग पव्वया ?
गोयमा ! जमग पव्वएसु णं तत्थ तत्थ देसे तहिं-तहिं बहवे खुड्डाखुडियासु वावीसु जाव बिलपंतियासु बहवे उप्पलाई जाव जमगवण्णाभाई, जमगा य इत्थ दुवे देवा महिड्डिया । ते णं तत्थ चउण्हं सामाणिय साहस्सीणं जाव भुंजमाणा विहरंति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जमग पव्वया, जमग पव्वया । अदुत्तरं च णं सासए णामधिज्जे जाव णिच्चा जमगपव्वया। भावार्थ :- प्रश्न- हे भगवन् ! यमपतिने यम पर्वत वार्नु शु ॥२९॥ छ ?
હે ગૌતમ! તે યમક પર્વતો ઉપર ઠેક-ઠેકાણે નાની નાની વાવડીઓ, પુષ્કરિણીઓ છે. તેમાં અનેક ઉત્પલ, કમળ વગેરે ખીલે છે, તેનો આકાર અને આભા યમક પર્વતના આકાર અને આભા જેવા છે. ત્યાં યમક નામના બે પરમ ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે. તેના ચાર હજાર સામાનિક દેવ છે યાવતુ તેઓ ભોગ ભોગવતાં રહે છે. તેથી હે ગૌતમ! તે પર્વતને યમક પર્વત કહે છે અથવા તેનું આ યમક પર્વત નામ शाश्वत छ. यावत नित्य छे.