________________
ચોથો વક્ષસ્કાર
| ૨૯૧ |
તેના દક્ષિણવર્તી ધનુ પૃષ્ઠની ગોળાઈ સાઠ હજાર ચારસો અઢાર યોજન અને બાર કળા (o,૪૧૮ ૧૮ યો.) છે. ८४ उत्तरकुराए णं भंते ! कुराए केरिसए आयारभावपडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । एवं पुव्ववण्णिया जच्चेव सुसमसुसमा वत्तव्वया सच्चेव णेयव्वा जाव पउमगंधा, मियगंधा, अममा, सहा, तेतली, सण्णिचारी। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તે ઉત્તરકુરુક્ષેત્રનો ભૂમિભાગ સમતલ અને સુંદર છે. પૂર્વે વર્ણિત સુષમસુષમા આરા સંબંધી જે વર્ણન છે તે જ પ્રમાણેની સ્થિતિ અહીં જાણવી. વાવત ત્યાંના યુગલિક મનુષ્યોની પદ્મગંધા, મૃગગંધા, અમમ, સહ, તેતલી અને શનૈશ્ચરી નામની છ જાતિ હોય છે. વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગમાંથી એક વિભાગનું નામ ઉત્તરકુરુક્ષેત્ર છે. તે ગંધમાદન અને માલ્યવાન આ બે ગજદંત પર્વતની વચ્ચે આવેલું છે.
ચાર ગજદંત પર્વતો, દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર
પ
#ી બ બોન કર પર્વત
તન કે પર્વત
|
ની જાન ||
વ
તે
| | ઉત્તર કું?
૨તાના ,
242
= દેવ ] [ મુજક - રૂ રૂબિ વ | ' હર ! | Miss 19 ક || નજદ મ
કુલ 6 Tય વ ન માં નિષ કે પરંત
* ઉત્તરકુરુ ક્ષેત્રનું પ્રમાણ:
દિશા | પહોળાઈ | જીવા | ધનુ પૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
/
મેરુપર્વતની | ૧૧,૮૪૨ | ૫૩,૦૦૦ | ૬૦,૪૧૮ |બે યમક | સીતા અને | સુષમસુષમા | અર્ધચંદ્ર ઉત્તરમાં | યોજન અને | યોજના | યોજન અને પર્વત, | તેના પરિવાર નીલવાન | ૨ કળા
૧૨ કળા | ૧૦૦ રૂપ ૮૪,૦૦૦ પર્વતની
કાંચનક દક્ષિણમાં
પર્વતો