________________
૨૯૦
E
૭
પહોળાઈ
મૂળ
મધ્ય
ઉપર
વનખંડ
વેદિકા
નામ હેતુ
ડ્રા યોજન
૫ યોજન
૩ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
તગરાદિ સુગંધી ચૂર્ણ કરતાં મનોહર સુગંધ પ્રસરાવે છે.
૮ ફૂટ
ડ્રા યો.
૫ યો.
૩યો.
હરિસ્સહ
ફૂટ
૧૦૦૦ યો.
૭૫૦ યો.
૫૦૦ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
પુષ્પોથી, પુષ્પલતાઓથી આચ્છાદિત છે.
ડ્રા યોજન
૫ યોજન
૩ યોજન
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
સૌમ્ય, મનની
કલુષિતા રહિત દેવ–દેવી રહે છે.
૮ ફૂટ હિરકૂટ
ા યો. ૧૦૦૦ યો.
૫ યો. ૭૫૦ યો.
૩. ૫૦૦ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
આ પર્વત વીજળીની જેમ ચમકે છે.
ઉત્તરકુરુ ક્ષેત્ર :
८३ कहि णं भंते ! महाविदेहे वासे उत्तरकुरा णामं कुरा पण्णत्ता ?
गोमा ! मंदरस्स पव्वयस्स उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, गंधमायणस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थि मेणं, एत्थ णं उत्तरकुरा णामं कुरा पण्णत्ता ।
पाईणपडीणायया, उदीणदाहिणवित्थिण्णा, अद्धचंदसंठाणसंठिया । इक्कारस जोयण- सहस्साइं अट्ठ य बायाले जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तीसे जीवा उत्तरेणं पाईणपडीणायया, दुहा वक्खारपव्वयं पुट्ठा, तंजहा-पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा एवं पच्चत्थिमेणं पुट्ठा, तेवण्णं जोयणसहस्साइं आयामेणं ।
तीसे णं धणुपुट्ठे दाहिणेणं सट्ठि जोयणसहस्साइं चत्तारि य अट्ठारसे जोयणसए दुवालस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરકુરુ નામનું ક્ષેત્ર ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મંદરપર્વતની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં ઉત્તરકુરુ નામનું ક્ષેત્ર છે.
તે અગિયાર હજાર આઠસો બેંતાલીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨૯ યો.) પહોળું છે. તેની ઉત્તરવર્તી જીવા ત્રેપન હજાર(૫૩,૦૦૦) યોજન લાંબી છે. આ જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે. તેનો પૂર્વી કિનારો(છેડો) પૂર્વી વક્ષસ્કાર પર્વતને અને પશ્ચિમી કિનારો પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે.