________________
ચોથો વક્ષસ્કાર
૨૮૩
णणं गोयमा ! एवं वुच्चइ - णिसहे वासहरपव्वए, णिसहे वासहरपव्वए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે નિષધ વર્ષધર પર્વતને નિષધ વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઘણા ફૂટ નિષધના, વૃષભના આકારવાળા છે. તેની ઉપર પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમની સ્થિતિવાળા 'નિષધ' નામના દેવ નિવાસ કરે છે, તેથી તે વર્ષધર પર્વતને નિષધ વર્ષધર પર્વત કહેવામાં આવે છે.
महाविद्देहक्षेत्र :
७४ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे णामं वासे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, णिसहस्स वासहर पव्वयस्स उत्तरेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण - समुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे णामं वासे पण्णत्ते । पाईणपडीणायए, उदीर्णदाहिणवित्थिण्णे, पलियंकसंठाणसंठिए । दुहा लवणसमुद्दं पुट्ठे-पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठे ।
तेत्तीसं जोयणसहस्साइं छच्च चुलसीए जोयणसए चत्तारि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरत्थिमपच्चत्थिमेणं तेत्तीसं जोयणसहस्साइं सत्त य सत्तसट्टे जोयणसए सत्त य एगूणवीसइभाए जोयणस्स आयामेणं ।
तस्स जीवा बहुमज्झदेसभाए पाईणपडीणायया जाव एगं जोयणसयसहस्सं आयामेणं ।
तस्स धणु पुढं उभओ पासिं उत्तरदाहिणेणं एगं जोयणसयसहस्सं अट्ठावण्णं जोयणसहस्साइं एगं च तेरसुत्तरं जोयणसयं सोलस य एगूणवीसइभागे जोयणस्स किंचि विसेसाहिए परिक्खेवेणं ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ४जूद्वीपमां भहाविद्वेड नामनुं क्षेत्र झ्यां छे ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે. તે