________________
ચોથો વક્ષસ્કાર
૨૭૭
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નિષધ નામના વર્ષધર પર્વતનું વર્ણન છે. તે હરિવર્ષ ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રને વિભક્ત કરે છે. તે હરિવર્ષ ક્ષેત્ર કરતા બમણા વિસ્તારવાળો છે.
નિષધ વર્ષધરપર્વત પ્રમાણ:
દિશા |ઊંચાઈઊંડાઈ, પહોળાઈ | બાહા | જીવા | ધનુપૃષ્ઠ
શર | સંસ્થાન | સ્વરૂપ
મેરુ | ૪00 | 300 | ૧૬,૮૪૨ ૨૦,૧૫ | ૯૪,૧૫૬ ૧,૨૪,૩૪૬ | ૩૩,૧૫૭ સેચક તપનીય પર્વતની યોજન |
યોજન
યોજના | યોજના | યોજન | યોજના | યોજન | ગળાના | રક્તદક્ષિણમાં (૪00 ૨ કળા | રા કળા | ૨ કળા ૯ કળા | ૧૭ કળા | આભરણ | સુવર્ણમય હરિવર્ષ
જેવો ક્ષેત્રની ઉત્તરમાં
ગાઉ).
તિગિંછ દ્રહાદિ :६४ णिसहस्स णं वासहरपव्वयस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयंति ।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे तिगिंछिद्दहे णामं दहे पण्णत्ते । पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, चत्तारि जोयणसहस्साई आयामेणं, दो जोयण सहस्साई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे सण्हे रययामयकूले । ભાવાર્થ - નિષધ વર્ષધર પર્વત ઉપર એક ઘણો સમતલ અને સુંદર ભૂમિભાગ છે. ત્યાં દેવ-દેવીઓ | નિવાસ કરે છે. તે અતિ સમતલ, સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક તિર્ગિચ્છદ્રહ નામનો દ્રહ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. તે ૪,000 યોજન લાંબો, ૨,000 યોજન પહોળો અને ૧૦ યોજન જમીનમાં ઊંડો છે. તેનો કિનારો સ્વચ્છ અને રજતમય છે.
६५ तस्स णं तिगिंच्छिद्दहस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । एवं जाव आयामविक्खम्भविहूणा जा चेव महापउमद्दहस्स वत्तव्वया सा चेव तिगिंछिद्दहस्सवि वत्तव्वया, तं चेव पउमद्दहप्पमाणं जाव तिगिछिवण्णाइं । धिई य इत्थ देवी पलि- ओवमट्ठिईया परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ तिगिंछिद्दहे, तिगिछिद्दहे ।