________________
ચોથો વક્ષસ્કાર
૨૭૫
ભાવ જેવા ભાવ વર્તે છે. અહીં કાળ વિભાગનું પરિવર્તન નથી. વિકટાપાતી વૃતવૈતાઢય પર્વતના કારણે તેના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ અને હરિસલિલા તથા હરિકતા નદીના કારણે તે બંને વિભાગના પુનઃ બે-બે વિભાગ થાય છે અર્થાત્ આ ક્ષેત્ર હેમવત ક્ષેત્રની જેમ ચાર વિભાગમાં વિભક્ત છે. હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણાદિ -
દિશા પહોળાઈ, બાહા | જીવા | ધન પૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
મેરુપર્વતની | ૮,૪૨૧ | ૧૩,૩૬૧|૭૩,૯૦૧ | ૮૪,૦૧૬ | મધ્યમાં | હરિકતા | સુષમાં | પથંક દક્ષિણમાં યોજન
યોજન યોજન વિકટાપાતી | હરિસલિલા, કાળ |(લંબચોરસ) મહાહિમવંત ૧કળા | ઘા કળા |૧૭ી કળા | ૪ કળા વૃત્ત વૈતાઢય| અને | જેવો પર્વતની
પરિવારરૂપ કાળ ઉત્તરમાં
૧,૧૨,૦૦૦ હરિવર્ષ ક્ષેત્રની મધ્યમાં આવેલા વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત સ્થિત છે. વિટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતનું સંપૂર્ણ વર્ણન શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત પ્રમાણે જાણવું. વૃત વૈતાઢય પર્વતના નામમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને ઠાણાંગ સૂત્રમાં તફાવત છે. તે આ પ્રમાણે છે
ક્ષેત્ર
જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઠાણાંગ સૂત્ર હેમવત શબ્દાપાતી વૃત્ત વૈતાય શબ્દાપાતીવૃત્ત વૈતાઢય હરિવર્ષ વિકટાપાતી વૃત્ત વૈતાઢય ગંધાપાતી વૃત્ત વૈતાઢય રમ્યફ વર્ષ ગંધાપાતી વૃત્ત વૈતાઢય માલ્યવંત વૃત્ત વૈતાઢય
હરણ્યવત | માલ્યવંત વૃત્ત વૈતાઢય | વિકટાપાતી વૃત્ત વૈતાઢય हरि शब्देन सूर्यश्व चंद्रश्च तत्र केश्का मनुष्याः सूर्य इव अरुणा, केचन चंद्र इव केता इति, હરકુંવર મનુણાદા-વૃત્તિ. હરિ શબ્દનો અર્થ સૂર્ય અને ચંદ્ર પણ છે. કેટલાક મનુષ્ય ઉગતાં સૂર્યની સમાન અરુણવર્ણવાળા અને અરુણ આભાયુક્ત હોય છે. કેટલાક મનુષ્ય ચંદ્ર સમાન શ્વેત ઉજ્જવળ વર્ણવાળા, શ્વેત આભાયુક્ત હોય છે. હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યો હરિ = ચંદ્ર, સૂર્ય જેવા વર્ણવાળા હોવાથી તે ક્ષેત્રને હરિવર્ષ કહે છે. નિષધ વર્ષધર પર્વત :|६३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपव्वए पण्णते ?
गोयमा ! महाविदेहस्स वासस्स दाहिणेणं, हरिवासस्स उत्तरेणं, पुरत्थिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुहस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपव्वए पण्णत्ते-पाईणपडीणायए, उदीणदाहिणवित्थिपणे,