________________
ચોથો વક્ષસ્કાર
२५७
જીવિકા (પ્રનાલી) છે. તે જીવિકા એક યોજન લાંબી, સાડાબાર યોજન પહોળી અને એક ગાઉ જાડી છે. તે મુખ । ફાડેલા મગરમચ્છના આકારવાળી, સર્વ વજ્રમય અને નિર્મળ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે. ४७ रोहिया णं महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे रोहियप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते । सवीसं जोयणसयं आयामविक्खंभेणं, तिण्णि असीए जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं, दस जोयणाइं उव्वेहेणं, अच्छे सण्हे, सो चेव वण्णओ- वइरतले, वट्टे, समतीरे जाव तोरणा ।
I
ભાવાર્થ :- તે રોહિતા મહાનદી નીચે જ્યાં (હેમવતક્ષેત્રમાં) પડે છે, ત્યાં એક મોટો રોહિતપ્રપાત नामनो झुंड छे. ते झुंड खेडसोवीस (१२० ) यो४न सांगो-पडोजो, देशोन एसो जेंसी (उ८०) यो४ननी પરિધિવાળો, ૧૦ યોજન ઊંડો નિર્મળ, સ્નિગ્ધ છે. તે કુંડ વજ્રમયતલયુક્ત, વૃત્ત, એક સરખા કિનારા– વાળો છે વગે૨ે તોરણ સુધીનું સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
४८ तस्स णं रोहियप्पवायकुण्डस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे रोहियदीवे णामं दीवे पण्णत्ते । सोलस जोयणाई आयामविक्खंभेणं, साइरेगाई पण्णासं जोयणाइं परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए, अच्छे सहे जाव पडिरूवे । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेण सव्वओ समंता संपरिक्खित्ते ।
I
ભાવાર્થ :- રોહિતપ્રપાતકુંડની બરાબર મધ્યમાં રોહિત નામનો એક વિશાળ દ્વીપ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ સાધિક ૫૦ યોજન છે. તે પાણીની બહાર બે ગાઉ ઊંચો છે. તે સંપૂર્ણ રત્નમય, ઉજ્જવળ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક वनखंड छे.
| ४९ रोहियदीवस्स णं दीवस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे भवणे पण्णत्ते । कोसं आयामेणं, वण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- રોહિત દ્વીપ ઉપર ઘણો સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ છે વગેરે ભવનનું વર્ણન પૂર્વવત્ કહેવું.
५० तस्स णं रोहियप्पवायकुण्डस्स दाहिणिल्लेणं तोरणेणं रोहिया महाणई पवूढा समाणी हेमवयं वासं एज्जेमाणी- एज्जेमाणी सद्दावाइं वट्टवेयड्डपव्वयं अद्धजोयणेणं असंपत्ता पुरत्थाभिमुही आवत्ता समाणी हेमवयं वासं दुहा विभयमाणी -