________________
ચોથો વક્ષસ્કાર
પશ્ચિમી સીમાન્તે પશ્ચિમી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે. તે બસો(૨૦૦) યોજન ઊંચો છે. તે પચાસ(૫૦) યોજન જમીનમાં ઊંડો છે. તે ચાર હજાર બસો દસ યોજન અને દસ કળા[૪,૨૧૦ ૧૯ યો.] પહોળો છે.
તેની પૂર્વ-પશ્ચિમવર્તી બાહા નવ હજાર બસો છોતેર યોજન અને સાડા નવ કળા[૯૨૭૬ ૫ યો.] લાંબી છે. તેની ઉત્તરવર્તી પૂર્વ-પશ્ચિમ લાંબી જીવા. સાધિક ત્રેપન હજાર નવસો એકત્રીસ યોજન અને છ કળા [૫૩,૯૩૧૧૯ યો. લાંબી છે.
તેનું દક્ષિણવર્તી ધનુઃપૃષ્ઠ સત્તાવન હજાર બસો ત્રાણું યોજન અને દસ કળા [૫૭,૨૯૩૧૮ યો.] છે. તેનો આકાર રુચક(ગળાના આભૂષણ) જેવો છે, તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ છે. તેની બંને બાજુ બે પદ્મવર– વેદિકા અને બે વનખંડ છે. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપર અત્યંત સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે વિવિધ પ્રકારનાં પંચરંગી રત્નો અને તૃણોથી સુશોભિત છે યાવત્ ત્યાં દેવ-દેવીઓ નિવાસ કરે છે.
વિવેચન
:
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના છ વર્ષધર પર્વતોમાંથી મહાહિમવંત પર્વતનું વર્ણન છે. તે હરિવર્ષ ક્ષેત્રથી બમણા વિસ્તારવાળો છે.
મહાહિમવંત પર્વત પ્રમાણાદિઃ–
દિશા ઊંચાઈ ઊંડાઈ | પહોળાઈ
૨૦૦
મેરુ ૫૦ ૪,૨૧૦ પર્વતની | યોજન | યોજન યોજન દક્ષિણમાં ૧૦ કળા
હેમવત
ક્ષેત્રની
ઉત્તરમાં
મહાહિમવંત પર્વત : મહાપદ્મદ્રહાદિ :
ભાષા
૯,૨૭૬ યોજન
હા કળા
જીવા
સાધિક
૫૩,૯૩૧
યોજન
૬ કળા
૨૬૫
ધનુઃપૃષ્ઠ શર સંસ્થાન સ્વરૂપ
સર્વ
રત્નમય
૫૭,૨૯૩ યોજન
૧૦ કળા
૭,૮૯૪ યોજન
૧૪ કળા
રુચક—
ગળાના
આભરણ
જેવું
४४ तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं एगे महापउमद्दहे णामं दहे पण्णत्ते । दो जोयणसहस्साइं आयामेणं । एगं जोयणसहस्सं विक्खंभेणं । दस जोयणाइं उव्वेहेणं, अच्छे रययामयकूले एवं आयामविक्खंभविहूणा जा चेव पउमद्दहस्स वत्तव्वया सा चेव णेयव्वा । पउमप्पमाणं दो जोयणाई अट्ठो जाव महापउमद्द- हवण्णाभाई । हिरी य इत्थ देवी जाव पलिओवमट्ठिईया परिवसइ ।
से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ महापउमद्दहे, महापउमद्दहे । अदुत्तरं च