________________
૨૬૪
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
આ ક્ષેત્રમાં હેમવત નામના મહર્વિક દેવ વસે છે તેથી પણ તેનું હેમવત એવું નામ પ્રસિદ્ધ થયું છે. મહાહિમવંત વર્ષધર પર્વત :|४३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाहिमवंते णामं वासहरपव्वए पण्णत्ते ?
गोयमा ! हरिवासस्स दाहिणेणं, हेमवयस्स वासस्स उत्तरेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाहिमवंते णामं वासहरपव्वए पण्णत्ते ।
___ पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, पलियंकसंठाणसंठिए, दुहा लवणसमुदं पुढे, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुढे । दो जोयणसयाई उद्धं उच्चत्तेणं । पण्णासं जोयणाई उव्वेहेणं । चत्तारि जोयणसहस्साई दोण्णि य दसुत्तरे जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं णव य जोयणसहस्साइं दोण्णि य छावत्तरे जोयणसए णव य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं । तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया जाव तेवण्णं जोयणसहस्साइं णव य एगतीसे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स किंचि विसेसाहिए आयामेणं।
तस्स धणुपुटुं दाहिणेणं सत्तावणं जोयणसहस्साइंदोणि य तेणउए जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं, रुयगसंठाणसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जाव पडिरूवे ।
उभओ पासिंदोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, वण्णओ। महाहिमवंतस्स णं वासहरपव्वयस्स उप्पि बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, जाव णाणाविह-पंचवण्णेहि मणीहि य तणेहि य उवसोभिए जाव आसयंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવંત નામનો વર્ષધર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષક્ષેત્રની દક્ષિણમાં, હેમવતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં મહાહિમવંત નામનો વર્ષધરપર્વત છે.
તે પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તેનું સંસ્થાન પલંગના આકાર જેવું (લંબચોરસ) છે. તે બે સીમાન્ત લવણસમુદ્રનો સ્પર્શ કરે છે– પૂર્વ સીમાન્ત પૂર્વી લવણસમુદ્રનો અને