________________
| २५ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
सिद्धाययणे पण्णत्ते पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाई विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्डे उच्चत्तेणं जाव वण्णओ भाणियव्वो । ભાવાર્થ :- સિદ્ધાયતન ફૂટની ઉપર એક ઘણો સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન છે. તે પચાસ યોજન લાંબુ, પચ્ચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચુ છે. યાવત્ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. ३३ कहि णं भंते ! चुल्लहिमवंते वासहरपव्वए चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा ! भरहकूडस्स पुरथिमेणं सिद्धाययणकूडस्स पच्चत्थिमेणं, एत्थ णं चुल्लहिमवंते वासहरपव्वए चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते । एवं जो चेव सिद्धाययणकूडस्स उच्चत्त विक्खंभपरिक्खेवो जाव बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे पासाय-वडेंसए पण्णत्ते । वासढि जोयणाई अद्धजोयणं च उच्चत्तेणं । इक्कतीसं जोयणाई कोसं च आयाम विक्खंभेणं ।
अब्भुग्गय मूसिय-पहसिए विव विविहमणिरयणभत्तिचित्ते वाउद्धय- विजयवेजयंती-पडागच्छत्ताइछत्तकलिए, तुंगे गगणतल-मभिलंघमाण-सिहरे, जालंतर-रयण पंजरुम्मिलिएव्व, मणिरयण-थूभियाए, वियसिय- सयवक्त पुंडरीय-तिलयरयणद्धचंदचित्ते, णाणामणिमय- दामालंकिए, अंतो बहिं च सण्हे वइर-तवणिज्जरुइलवालुगा-पत्थडे, सुहफासे, सस्सिरीयरूवे, पासाईए जाव पडिरूवे । तस्स णं पासायवडेंसगस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव सीहासणं सपरिवारं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત પર ચુલ્લહિમવંત નામના કૂટ ક્યાં આવેલો छ?
ઉત્તર-હે ગૌતમ! ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત ઉપર ભરતકૂટની પૂર્વમાં, સિદ્વાયતન ફૂટની પશ્ચિમમાં ચલહિમવંત નામનો કટ આવેલો છે. તેની ઊંચાઈ, વિસ્તાર અને પરિધિ સિદ્ધાયતનની સમાન જાણવા. તે કૂટના સમતલ અને બહુ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક ઉત્તમ, મોટો પ્રાસાદ-મહેલ છે. તે સાડા બાસઠ [દર -] યોજન ઊંચો છે અને સવા એકત્રીસ [૩૧ -] યોજન લાંબો- પહોળો છે.
તે ઘણો ઊંચો અને ઉજ્જવળ પ્રભાથી યુક્ત હોવાથી જાણે હસતો હોય તેવો લાગે છે. તેમાં જડેલાં