________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :– તે પદ્મદ્રહના પૂર્વી તોરણથી ગંગામહાનદી પ્રવાહિત થઈ, પર્વત ઉપર પૂર્વ દિશામાં ૫૦૦ યોજન સુધી વહીને, ગંગાવર્તકૂટને આવરિત કરતી, વળાંકને લઈને પાંચસો ત્રેવીસ અને યોજન ત્રણ કળા (૫૨૩ હૈં યો.) સુધી દક્ષિણ દિશામાં વહે છે. તત્પશ્ચાત્ તે ગંગાનદી મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ પ્રચંડ વેગથી મુક્તાવલી હારના સંસ્થાને સાધિક ૧૦૦ યોજન ઉપરથી ધોધરૂપે નીચે પડે છે.
૨૪૬
गंगामाई
पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । सा णं जिब्भिया अद्धजोयणं आयामेणं, छस्सकोसाइं जोयणाइं विक्खंभेणं, अद्धकोसं बाहल्लेणं, मगरमुह-विउट्ट-संठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवा ।
ભાવાર્થ :- તે ગંગામહાનદી પર્વતના જે સ્થાન ઉપરથી ધોધરૂપે નીચે પડે છે, ત્યાં એક મોટી જીદ્દિકાकमना खाडारनी पाशी पडवानी प्रनासी (पाप ठेवी) छे. ते अर्धयो४न ( २ गाउ) सांजी, सवा छ યોજન ( યોજન અને ૧ ગાઉ) પહોળી અને અર્ધ ગાઉ જાડી છે. તે મુખ ફાડેલા મગરમચ્છના સંસ્થાનवाणी, सर्व वनमय, निर्माण, स्निग्ध यावत् मनोहर छे.
१६ गंगा महाणई जत्थ पवडइ, एत्थ णं महं एगे गंगप्पवाय कुंडे णामं कुंडे पण्णत्ते, सट्ठि जोयणाइं आयामविक्खंभेणं, णउयं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे सण्हे रययामयकूले, वइरामयपासे, वइरतले, सुवण्ण- सुब्भरययामय- वालुयाए, वेरुलियमणि- फालिय-पडल-पच्चोयडे, सुहोयारे, सुउत्तारे, णाणामणितित्थ सुबद्धे, वट्टे, अणुपुव्व-सुजाय-वप्प-गंभीरसीयल-जले, संछण्ण-पत्त - भिसमुणाले, बहुउप्पल-कुमुय-णलिण-सुभग-सोगंधियपोंडरीय-महापों डरीय सयपत्त- सहस्सपत्त-सयसहस्सपत्त-पप्फुल्ल- केसरोवचिए, छप्पय-महुयर-परिभुज्जमाण-कमले, अच्छ- विमल- पत्थ-सलिलपुण्णे, पडिहत्थ - भमंतमच्छकच्छभ-अणेग-सउणगण-मिहुण पवियरिय-सदुण्णइय-महुर-सरणाइए पासाईए जाव पडिरूवे ।
से गाए पमवरवेइयाए एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। वेइया-वणसंडपमाणं, वण्णओ ।
ભાવાર્થ :- તે ગંગામહાનદી નીચે જ્યાં (ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં) પડે છે, ત્યાં એક મોટો ગંગાપ્રપાત નામનો કુંડ છે. તે કુંડ ૬૦ યોજન લાંબો, પહોળો અને સાધિક ૧૯૦ યોજનની પરિધિવાળો, ૧૦ યોજન ઊંડો, નિર્મળ અને સ્નિગ્ધ છે. તે કુંડનો કિનારો રજતમય અને સમતલ છે; તેની દિવાલો અને ભૂમિતલ