________________
| २२४ ।
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
પૂર્વના સીડી સોપાનથી નીચે ઉતરીને અભિષેક મંડપમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને અભિષિક્ત હસ્તિરત્ન પાસે આવીને અંજનગિરિના શિખર જેવા ઉન્નત ગજરાજ ઉપર આરુઢ થાય છે. १३० तए णं तस्स भरहस्सरण्णो बत्तीसं रायसहस्सा अभिसेयपेढाओ उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति । तए णं तस्स भरहस्स रण्णो सेणावइरयणे जाव सत्थवाहप्पभिईओ अभिसेयपेढाओ दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति । ભાવાર્થ:- ભરતરાજાની પાછળ બત્રીસ હજાર મુખ્ય રાજાઓ અભિષેકપીઠના ઉત્તરદિશાના પગથિયાથી નીચે ઉતરે છે. તેમની પાછળ ભરત રાજાના સેનાપતિરત્ન યાવત સાર્થવાહ આદિ અભિષેકપીઠના દક્ષિણી પગથિયાથી નીચે ઊતરે છે. १३१ तए णं तस्स भरहस्स रण्णो आभिसेक्कं हत्थिरयणं दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ जाव संपट्ठिया ! एवं जहा अइगच्छमाणस्स गमो सो चेव इहंपि णेयव्वो जाव कुबेरोव्व देवराया केलासं सिहरसिंगभूयं ।
तए णं से भरहे राया मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता जाव भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ, पारेत्ता भोयणमंडवाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं जाव भुंजमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી અભિષિક્ત હસ્તિરત્ન પર આરૂઢ થયેલા ભરત રાજાની સહુથી આગળ આઠ મંગલ પ્રતીકો ચાલે છે યાવત કુબેર જેવા ભરત રાજા કૈલાસગિરિના શિખર જેવા નિજ ભવનમાં પ્રવેશ કરે છે, ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ભરત રાજાના વિનીતા નગરના પ્રવેશ વર્ણનની સમાન સમજવું. માત્ર દેવો અને રાજાઓના સત્કારનું કથન અહીં કરવાનું નથી.
ત્યાર પછી ભરતરાજા સ્નાનગૃહમાં જાય છે યાવતું સ્નાનાદિ કાર્યો પૂર્ણ કરી, ભોજન મંડપમાં સુખાસને બેસીને અમનું પારણું કરે છે. પારણું કરીને ભોજનમંડપમાંથી બહાર નીકળીને પોતાના શ્રેષ્ઠ ઉત્તમ પ્રાસાદમાં જાય છે અને ત્યાં મૃદંગાદિ વાજિંત્રો વગેરે ઈન્દ્રિય વિષયોના સુખો ભોગવતા રહે છે. १३२ तए णं भरहे राया दुवालससंवच्छरियंसि पमोयंसि णिव्वतंसि समाणंसि जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जाव सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसाइत्ता सोलस देवसहस्से सक्कारेइसम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता