________________
| २१० ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तयणंतरं च णं बत्तीसं जणवयकल्लाणिया सहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया। तयणंतरं च णं बत्तीसं बत्तीसइबद्धा णाडगसहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तयणंतरं च णं तिण्णि सट्टा सूक्सया पुरओ अहाणुपुवीए संपट्ठिया ।
तयणंतरं च णं अट्ठारस सेणिप्पसेणीओ पुरओ संपट्ठिया । तयणंतरं च णं चउरासीइं आससयसहस्सा पुरओ संपट्ठिया । तयणंतरं च णं चउरासीई हत्थिसय सहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयणंतरं चणं छण्णउई मणुस्सकोडीओ पुरओ अहाणुपुवीए संपट्ठिया । तयणंतरं च णं बहहे राईसर तलवर जाव सत्थवाहप्पभिइओ पुरओ अहाणुपुव्वीएसंपट्ठिया ।।
तयणंतरं चणंबहवे असिग्गाहा, लट्ठिग्गाहा, कुंतग्गाहा, चावग्गाहा, चामरग्गाहा, पासग्गाहा, फलगग्गाहा, परसुग्गाहा, पोत्थयग्गाहा, वीणग्गाहा,कुवियग्गाहा हडप्फग्गाहा दीवियग्गाहा सएहिं सएहिं रूवेहि, एवं वेसेहिं चिंधेहि णिओएहिं सएहिं सएहिं वत्थेहिं पुरओ अहाणुपुवीए संपट्ठिया ।।
तयणंतरं च णं बहवे दंडिणो मुंडिणो सिहंडिणो जडिणो पिच्छिणो हासकारगा खेडकारगा दवकारगा चाडुकारगा कंदप्पिया कुक्कुइया मोहरिया गायंता य वायंता य णच्चंता य हसंता य रमंता य कीलता य सार्सेता य सार्वता य जावेता य रावेता य सो/ता य सोभावेंता य आलोयंता जयजयसदं च पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया। ___ एवं उववाइयगमेणं जाव तस्स भरहस्स रण्णो पुरओ आसा आसधरा उभओ पासिंणागा णागधरा पिटुओ रहा रहसंगेल्ली अहाणुफुचीए संपट्ठिया । ભાવાર્થ - ભરતરાજા હસ્તિ રત્ન ઉપર આરૂઢ થાય છે ત્યારે તેમની આગળ સહુથી પહેલા આઠ-આઠની સંખ્યામાં મંગલ પ્રતીકો, પ્રસ્થાપિત થાય છે અર્થાત્ તેને લઈને રાજપુરુષો ચાલે છે. તે આઠ મંગલ આ પ્રમાણે છે– સ્વસ્તિક કાવતું દર્પણ. તેની પાછળ જળથી પરિપૂર્ણ કળશ, ઝારીઓ, દિવ્ય છત્ર, પતાકા વગેરે લઈને રાજપુરુષો ચાલે છે. તેની પાછળ વૈર્ય(નીલમથી) નિર્મિત, દેદીપ્યમાન દંડયુક્ત છત્ર ચાલે છે.
તેની પાછળ ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન. આ સાત એકેન્દ્રિયરન યથાક્રમથી ચાલે છે. તેની પાછળ અનુક્રમે નૈસર્પ, પાંડુક યાવત્ શંખ, આ નવનિધિઓ ભૂમિગત રહીને ચાલે છે.
તેની પાછળ સોળ હજાર દેવો અને તેની પાછળ બત્રીસ હજાર રાજાઓ ચાલે છે. તેની પાછળ