________________
૨૦૮ |
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અમ | સંકલ્પ માત્રથી
નવનિધિ
નવનિધિ | ગંગાનદી સમુદ્રને | તે તે નામ
મળ ત્યા | વાળા નવ ગંગાના દક્ષિણી દેવો
કિનારે
ચક્રવર્તી પ્રથમખંડમાં ખંડ પ્રપાતા ગુફા પાસે રહે. સેનાપતિ છઠ્ઠા ખંડ ઉપર વિજય મેળવી પાછા આવે.
છઠ્ઠો ખંડ
સેનાપતિ
મૂલ્યવાન વસ્તુઓ
યુદ્ધ કરીને
દક્ષિણાર્ધ | દક્ષિણાર્ધ ભારતમાં | પ્લેચ્છ ગંગાનિકૂટ ગંગા નદીના રાજાઓ
પૂર્વભાગમાં વિનીતા | દક્ષિણાર્ધ ભરત | નગર | નગરની નગર પ્રવેશ પ્રથમ ખંડની | અધિષ્ઠાયક | સુખશાંતિ
મધ્યમાં | દેવો | માટે અટ્ટમ
અટ્ટમ
ચક્રવર્તી અભિષેક
નગરની બહાર ઈશાન દિશામાં અભિષેક મંડપ
આ રીતે દિગ્વિજય યાત્રા દરમ્યાન ચક્રવર્તી ૩ તીર્થ, ૨ નદીની દેવી, ૨ ગુફાના દેવ, ૨ પર્વતના દેવ, વિદ્યાધર રાજા, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને અભિષેક, એમ કુલ ૧૩ અઠ્ઠમ કરે છે. બે ગુફાના દ્વાર ખોલવા સેનાપતિ બે અઠ્ઠમ કરે છે. ગુફાવર્તી બે-બે નદી એમ કુલ ૪ શાશ્વત નદીઓ ઉપર સ્થાયી પુલ ચક્રવર્તીના આદેશથી વર્ધકી રત્ન બનાવે છે અને બંને ગુફાને પ્રકાશિત રાખવા ચક્રવર્તી ૪૯-૪૯ મંડળ આલેખે છે. જે ચક્રવર્તીની હયાતી સુધી રહે છે. ૩ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત આ ચાર સ્થાન પર વિજય પ્રાપ્ત કરવા બાણ ફેંકવામાં આવે છે. ચુલહિમવંત પર્વત ઉપર ૭૨ યોજન સુધી તીર ફેંકવા ચક્રવર્તી પર્વતની ઊંચાઈ–૧00 યોજન જેટલું ઊંચુ વૈક્રિય શરીર બનાવી તીર ફેકે છે. દિગ્વિજય સમાપન : નગર પ્રવેશ :१०६ तएणं से दिव्वे चक्करयणे अण्णया कयाइ आउहघरसालाओ पडिणिक्खमइ जाव दाहिणपच्चत्थिमं दिसिं विणीयं रायहाणिं अभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया जाव पासइ पासित्ता हट्ठतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી એક દિવસ તે દિવ્યચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને યાવતદક્ષિણપશ્ચિમ