________________
ત્રીજો વક્ષસ્કાર
| १८८ |
एवं वयासी- गच्छण्णं भो देवाणुप्पिया ! खंडप्पवायगुहाए उत्तरिल्लस्स दुवारस्स कवाडे विहाडेहि एवं जहा तिमिसगुहाए तहा भाणियव्वं जाव भरहो उत्तरिल्लेणं दुवारेणं अईइ, ससिव्व मेहंधयारणिवहं तहेव पविसंतो मंडलाइं आलिहइ । तीसे ण खंडप्पवायगुहाए बहुमज्ञदेसभाए उम्मग्ग-णिमग्ग जलाओ णामं दुवे महाणईओ तहेव णवरं पच्चत्थिमिल्लाओ कडगाओ पवूढाओ समाणीओ पुरथिमेणं गंगं महाणई समति, सेसं तहेव णवरं पच्चत्थिमिल्लेणं कूलेणं गंगाए संकमवत्तव्वया तहेव ।
तए णं खंडप्पवायगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा सयमेव महया कोंचारवं करेमाणा-करेमाणा सरसरस्सगाई ठाणाई पच्चोसक्कित्था । तए णं से भरहे राया चक्क रयणदेसियमग्गे जाव खंडप्पवायगुहाओ दाहिणिल्लेणं दारेणं णीणेइ ससिव्व मेहंधया-णिवहाओ । ભાવાર્થ :- ત્યાર પછી એકદા ભરત રાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને તેને કહે છે કે": हेवानुप्रिय! तमे सामओ, प्रपातशुशनउत्तरी द्वा२(भाऊ) पोदो.” द्वार पोसवान संपूवनि તિમિસ ગુફાની જેમ જાણવું યાવત્ ખુલેલા ઉત્તરી દ્વારથી અંધકારયુક્ત વાદળાઓમાં ચંદ્ર પ્રવેશે તેમ ભરત રાજા ખંડપ્રપાતગુફામાં પ્રવેશ કરીને, મંડલોનું આલેખન કરે છે. તે ખંડપ્રપાતગુફાની બરાબર મધ્યમાંથી ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની બે મોટી નદીઓ વહે છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. તેમાં વિશેષતા એ છે કે આ નદીઓ ખંડપ્રપાત ગુફાના પશ્ચિમ ભાગમાંથી નીકળી પૂર્વ ભાગમાં ગંગા મહાનદીમાં મળી જાય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે આ ઉન્મગ્નજલા-નિમગ્નજલા નદીઓના પશ્ચિમી કિનારે આવીને પુલ બનાવીને તે બંને નદી પાર કરે છે.
ત્યાર પછી ખંડપ્રપાત ગુફાના દક્ષિણી દ્વારના બારણા કૌંચપક્ષીની જેમ મોટેથી અવાજ કરતાં સડસડાટ સ્વયંમેવ ખુલી જાય છે. ચક્રરત્ન દ્વારા નિર્દેશિત માર્ગનું અનુસરણ કરતા સમુદ્રના ઘુઘવાટાની જેમ અવાજ કરતાં અને સિંહનાદ વગેરે કરતાં, અનેક રાજાઓની સાથે ભરત રાજા નિબિડ(ગાઢ) અંધકારયુક્ત વાદળો માંથી બહાર નીકળતા ચંદ્રની જેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણી દ્વારથી બહાર નીકળી છે. नवनिधि विश्य :|८९ तए णं से भरहे राया गंगाए महाणईए पच्चस्थिमिल्ले कूले दुवालसजोयणायाम णवजोयणविच्छिण्णं विजयखंधावारणिवेसं करेइ । अवसिटुं तं चेव जाव णिहिरयणाणं अट्ठमभत्तं पगिण्हइ । तए णं से भरहे राया पोसहसालाए जाव णिहिरयणे