________________
ત્રીજી વક્ષસ્કાર
| १८१
ઉત્તરાદ્ધ સિંધુ નિકૂટ વિજય :|८० तए णं से भरहे राया सुसेणं सेणावई सद्दावेइ सद्दावेत्ता एवं वयासीगच्छाहि णं भो देवाणुप्पिया ! दोच्चं पि सिंधूए महाणईए पच्चत्थिमं णिक्खुडं ससिंधुसागर-गिरिमेरागं समविसम-णिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता अग्गाई वराई रयणाई पडिच्छाहि पडिच्छित्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणाहि । एवं जहा दाहिणिल्लस्स ओयवणं तहा सव्वं भाणियव्वं जाव पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ:- ત્યારપછી ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે અને કહે છે કે- “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, બીજો પશ્ચિમી સિંધુ નિષ્ફટ-ખૂણાનો ખંડ કે જે પૂર્વમાં સિંધુ મહાનદી અને પશ્ચિમમાં સમુદ્ર, ઉત્તરમાં હિમવંત પર્વત અને દક્ષિણમાં વૈતાઢય પર્વત દ્વારા મર્યાદિત છે, તે પ્રદેશના સમ, વિષમ સ્થાનો પર વિજય મેળવો અને ત્યાંથી ઉત્તમ, શ્રેષ્ઠ રત્નોને ભેટ રૂપે મેળવો, આ પ્રમાણે કરીને મને કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપો.
તે સર્વવર્ણન દક્ષિણ સિંધુ નિષ્કુટના વિજયના વર્ણનની સમાન જાણવું થાવ તે સુખપૂર્વક રહે છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્રના ત્રીજા ખંડ ઉત્તરસિંધુનિષ્કુટના વિજયનું વર્ણન છે. ઉત્તર સિંધુનિકૂટ સ્થાન – ચુલહિમવંત પર્વતમાંથી સિંધુ નદી નીકળી છે અને ઉત્તર ભરત ક્ષેત્રમાં ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી-વહેતી વૈતાઢય પર્વત નીચેથી વહી દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશે છે. ઉત્તર ભરત ક્ષેત્રમાં આ સિંધુ નદીની પશ્ચિમ દિશામાં ખૂણાનો જે ખંડ-ભૂમિ વિભાગ છે, તે ઉત્તર સિંધુ નિકૂટના નામે પ્રસિદ્ધ છે.
- સેનાપતિ દક્ષિણ સિંધુ નિષ્પટની જેમ જ ઉત્તર સિંધુ નિકૂટ ઉપર વિજય મેળવે છે. ચુલ્લહિમવંત વિજય :८१ तए णं दिव्वे चक्करयणे अण्णया कयाइ आउहघरसालाओ पडिणिक्खमइ जाव उत्तरपुरस्थिमं दिसि चुल्लहिमवंतपव्वयाभिमुहे पयाए यावि होत्था । तएणं से भरहे राया तं दिव्वं चक्करयणं जाव चुल्लहिमवंतवासहरपव्वयस्स अदूरसामंते जाव णिवेसं करेइ । चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ, तहेव जहा मागह कुमारस्स णवरं उत्तरदिसाभिमुहे जेणेव चुल्लहिमवंत वासहरपव्वए तेणेव उवागच्छइ उवागच्छित्ता चुल्लहिमवंत-वासहरपव्वयं तिक्खुत्तो रहसिरेणं