________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
સુવર્ણમયી દેખાતી આંગળીઓવાળા; સુયોગ્ય શિલ્પીઓ દ્વારા અનેક પ્રકારના મણિ-સુવર્ણથી બનાવાયેલા વિમળ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, સંધિ વિશિષ્ટ, પ્રશંસનીય આકારવાળા સુંદર વિજયકંકણને ધારણ કરે છે; વધુ શું કહેવું? આ રીતે અલંકાર યુક્ત અને વેશભૂષા યુક્ત તે નરેન્દ્ર કલ્પવૃક્ષની જેમ શોભી ઉઠે છે; કોરંટ પુષ્પથી યુક્ત છત્ર ધારણ કરાયેલા યાવત્ વિંઝાતા ચાર ચામરના વાળથી સ્પર્શિત અંગવાળા રાજાને જોતા જ લોકો મંગલકારી જયનાદ કરે છે. અનેક ગણનાયકો, દંડનાયકો યાવત્ દૂતો અને રાજ્યના સીમા રક્ષકોથી વીંટાળાયેલા, મહામેઘમાંથી બહાર નીકળતા શ્વેત ચંદ્રની જેમ પ્રિયદર્શી તે રાજા धूप, पुष्प, गंध, द्रव्य, भाणा वगेरे सामग्री हाथमां बर्ध स्नानघर (महेस) भांथी जहार नीडजे छे, जहार નીકળીને જ્યાં આયુધશાળા છે, જ્યાં ચક્રરત્ન છે, તે દિશામાં જાય છે.
૧૩૪
७ तए णं तस्स भरहस्स रण्णो बहवे ईसर जावपभिइओ अप्पेगइया पउमहत्थगया, अप्पेगइया उप्पलहत्थगया जाव अप्पेगइया सयसहस्सपत्तहत्थगया भरहं रायाणं पिट्ठओ-पिट्ठओ अणुगच्छंति ।
ભાવાર્થ :- ત્યારપછી ભરત રાજાના ઘણા ઈશ્વર, તલવર વગેરેમાંથી કેટલાક લોકો હાથમાં કમળ, કેટલાક લોકો ઉત્પલ કમળ યાવત્ કેટલાક લોકો લાખ પાંદડીવાળા કમળ લઈને ભરત રાજાની પાછળપાછળ ચાલે છે.
८ तए णं तस्स भरहस्स रण्णो बहूईओ
खुज्जा चिलाइ वामणि, वडभीओ बब्बरी बउसियाओ । जोणिय पल्हवियाओ, ईसिणिय-थारुकिणियाओ ॥१॥ लासिय लउसिय दमिली, सिंहलि तह आरबी पुलिंदी य । पक्कणि बहलि मुरुंडी, सबरीओ पारसीओ य ॥२॥
अप्पेगइया वंदणकलसहत्थगयाओ, भिंगार आदंसथालसुपइट्ठगवायकरगरयणकरंङपुप्फचंगेरी-मल्लवण्णचुण्णगंधहत्थगयाओ, वत्थआभरणलोमहत्थयचंगेरीपुप्फपडलहत्थगयाओ जाव लोमहत्थगपडलहत्थगयाओ, अप्पेगइयाओ सीहासणहत्थगयाओ, छत्तचामरहत्थगयाओ, तिल्लसमुग्गयहत्थगयाओ, कोट्ठसमुग्गयहत्थगयाओ जाव सासवसमुग्गयहत्थगयाओ ।
तेल्ले कोट्ठसमुग्गे, पत्ते चोए य तगरमेला य । हरियाले हिंगुलए, मणोसिला सासवसमुग्गे ॥ १ ॥
अप्पेगइयाओ तालियंटहत्थगयाओ, अप्पेगइयाओ धूवकडुच्छुयहत्थगयाओ भरहं रायाणं पिट्ठओ-पिट्ठओ अणुगच्छंति ।