________________
ત્રીજો વક્ષસ્કાર
तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणगपवस्मज्जणावसाणे पम्हलसुकुमालगंधकासाइक्लूहियंगे, सरससुरहिगोसीसचंदणाणुलित्तगत्ते, अहक्सुमहग्घदूसरयणसुसंवुडे, सुइमाला-वण्णगविलेवणे, आविद्धमणिसुवण्णे कप्पियहारद्धहास्तिसरियपालंबपलंबमाणकडिसुत्तसुकयसोहे, पिणद्भगेविज्जग अंगुलिज्जगललिअंगयललियकयाभरणे, णाणामणिकडगतुडियथंभियभुए अहियरूवसस्सिरीए, कुण्डलउज्जोइयाणणे, मउडदित्तसिरए, हारोत्थक्सुकयवच्छे, पालंबपलंबमाण सुकयपडउत्तरिज्जे, मुद्दिया-पिंगलंगुलीए, णाणामणिकणगविमलमहरिहणिउणोवियमिसि
१33
मिसेंतविरइयसुसिलिट्ठविसिठ्ठलट्ठसंठियपसत्थआविद्धवीरवलए ।
किं बहुणा ? कप्परुक्खए चेव अलंकियविभूसिए, णरिंदे सकोरंट जाव चउचामस्वालवीइयंगे, मंगलजयजयसद्दकयालोए, अणेगगणणायगदंडणायग जाव दूयसंधिवालसद्धिं संपरिवुडे, धवलमहामेहणिग्गए इव गहगणदिप्पंतरिक्खतारागणाण मज्झे ससिव्व पियदंसणे णरवई धूवपुप्फगंधमल्लहत्थगए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आउहघरसाला, जेणेव चक्करयणे, तेणामेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા જ્યાં પોતાનું સ્નાનઘર છે ત્યાં આવે છે અને સ્નાનઘરમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને મોતીઓથી સજાવેલા; ઝરુખાથી અતિ સુંદર; અનેકવિધ મણિ, રત્નો જડેલા ભૂમિતલથી રમણીય તેવા સ્નાન મંડપમાં, કલાત્મક રીતે જડેલા મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ(બાજોઠ) ઉપર સુખપૂર્વક બેસે છે.
ન અતિગરમ, ન અતિ ઠંડા તેવા સુખપ્રદ જળથી, ચંદનાદિ મિશ્રિત, સુગંધી જળથી, પુષ્પમિશ્રિત જળથી, શુદ્ધોદકથી, કલ્યાણકારી, ઉત્તમસ્નાન વિધિથી રાજા સ્નાન કરે છે.
તે સેંકડો કૌતુકો-વિધિવિધાનોથી કલ્યાણકારી સ્નાનવિધિ પૂરી થઈ ગયા પછી રૂછડાંવાળા, સુકોમળ, સુગંધિત, કાષાયિક રંગના વસ્ત્રથી અંગ લૂછે છે; શરીર પર રસમય, સુગંધિત, ગોશીર્ષ ચંદનનો सेच डरे छे; अखंडित, भूल्यवान, श्रेष्ठ, उत्तम वस्त्रो पहेरे छे; पवित्रमाणा धारए। डरे छे; डेसराहि સુગંધિત દ્રવ્યો(પરફ્યુમ) છાંટે છે; મણિ જડેલા સોનાના આભૂષણો ધારણ કરે છે; કલ્પિત-યથાસ્થાને અઢારસરો હાર, અર્ધહાર-નવસરો હાર અને ત્રણસરો હાર તથા ટિસૂત્ર-કંદોરો ધારણ કરવાથી સુશોભિત; કંઠમાં કંઠાભરણ, આંગળીઓમાં મુદ્રિકાઓ, મસ્તકમાં કેશાભરણ(પુષ્પાદિ) ધારણ કરવાથી રાજા સુશોભિત લાગે છે. વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત કંકણ, ત્રુટિત-તોડા, બાજુબંધથી તે સ્તંભિત ભુજાવાળા થઈ જાય છે. સુંદર કુંડળોથી ઉદ્યોતિત મુખમંડળવાળા; મુગટથી ચમકતા મુખમંડળવાળા; હારોથી આચ્છાદિત, સુંદર વક્ષઃસ્થળવાળા; લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્રને ધારણ કરનારા; સુવર્ણની મુદ્રિકાઓથી