________________
રર
श्री पनवशा सूत्र : भाग-3
गोयमा ! णो सम्मुच्छिमतिरिक्खजोणियपंचेंदियवेडव्वियसरीरे, गब्भवक्कंतिय-तिरिक्ख-जोणियपंचेंदियवेडव्वियसरीरे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, તો શું સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરી૨ છે કે ગર્ભજ-તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિય શરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર નથી, ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિય શરીર છે.
४९
जइ णं भंते ! गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदियवेडव्वियसरीरे, से किं संखेज्ज-वासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदियवेडव्वियसरीरे, असंखेज्ज-वासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदियवेडव्वियसरीरे ?
दिय
गोयमा ! संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचें वेडव्विय सरीरे, णो असंखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदिय वेडव्वियसरीरे |
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરી૨ છે કે અસંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, અસંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિયશરીર નથી.
५० जइ णं भंते ! संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदियवेडव्विय-सरीरे किं पज्जत्तग संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणियपंचेंदियवेडव्विय-सरीरे अपज्जत्तग-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणियपंचेंद्रिय वेडव्विय सरीरे ?
गोयमा ! पज्जत्तग-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणियपंचेंदिय-वेडव्वियसरीरे, णो अपज्जत्तग-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदिय-वेउव्वियसरीरे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરી૨ છે, તો શું પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુદ્ધ ગર્ભજ તિર્યંચ પંચદ્રિય વૈક્રિયશરીર છે કે અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ય ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય વૈક્રિયશરીર નથી.
५१ जइ णं भंते ! संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय-पंचेंदियवेडव्विय-सरीरे, से किं जलयर-संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणियपंचेंदियवेडव्विय- सरीरे, थलयर संखेज्जवासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणियपंचेंदियवेडव्विसरीरे, खहयर-संखेज्ज-वासाउय-गब्भवक्कंतिय-तिरिक्खजोणिय