SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ભરત—ઐરવત ક્ષેત્રના મનુષ્યોની ઔદારિક શરીરની અવગાહના ઃ– અવસર્પિણીકાલના આરા પ્રારંભમાં પ્રથમ આરામાં બીજા આરામાં ત્રીજા આરામાં ચોથા આરામાં પાંચમા આરામાં ૩ ગાઉ ૨ ગાઉ ૧ ગાઉ ૫૦૦ ધનુષ ૭ હાથ શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩ અંતમાં ૨ ગાઉ ૧ ગાઉ ૫૦૦ ધનુષ ૭ હાથ ૧ હાથ છઠ્ઠા આરામાં ૧ હાથ મૂઢા(દેશોન) હાથ * અપર્યાપ્ત ઔદારિક શરીરની અવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. * દરેક જીવોના પર્યાપ્ત ઔદારિક શરીરની અવગાહના તેની સમુચ્ચય અવગાહનાની સમાન છે. વૈક્રિયશરીરના ભેદ-પ્રભેદ : ४१ वेडव्वियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- एगिंदियवेव्वियसरीरे य पंचेंदिय वेडव्विसरीरे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે– એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. ४२ जइ णं भंते! एगिंदियवेडव्वियसरीरे से किं वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे अवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे ? गोयमा ! वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे, णो अवाउक्काइयएगिंदिय- वेडव्वियसरीरे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર− હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર નથી. ४३ जइ णं भंते! वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे से किं सुहुमवाउक्काइय एगिंदिय-वेडव्वियसरीरे बादरवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे ? गोयमा ! णो सुहुमवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे, बादरवाउक्काइय-एगिंदिय वेडव्विय-सरीरे । ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્! જો વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર નથી, પરંતુ બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે. ४४ जइ णं भंते ! बादरवाउक्काइयएगिंदियवेडव्वियसरीरे से किं पज्जत्तबादरवाङ क्काइय-एगिंदियवेडव्वियसरीरे, अपज्जत्तबायरवाउक्काइय एगिंदियवेडव्वियसरीरे ?
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy