SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ હે ગૌતમ! તેના બે પ્રકાર છે– ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પચેંદ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. १३ चउप्पयथलयरतिरिक्खजोणियपंचेंदियओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिम-चउप्पय-थलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालिय-सरीरे य, गब्भवक्कंतिय-चउप्पयथलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालिय-सरीरे य । भावार्थ:- प्रश्न-भगवन! यतष्पहस्थगयर तिर्यय पंथद्रियोहारशरीरनामा प्रारछ? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેદ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચંદ્રિય ઔદારિક શરીર. १४ सम्मुच्छिम-चउप्पय-थलयर-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- पज्जत्तगसम्मुच्छिम-चउप्पयथलयर-तिरिक्ख-जोणियपंचेंदियओरालियसरीरे य, अपज्जत्तगसम्मुच्छिम-चउप्पयथलयर-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरे य । एवं गब्भवक्कतिए वि । ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે–પર્યાપ્તા સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તા સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચંદ્રિય ઔદારિક શરીર. આ જ રીતે ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકાર જાણવા જોઈએ. |१५ परिसप्प-थलयर-तिरिक्ख-जोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- उरपरिसप्प-थलयर-तिरिक्खजोणियपंचेंदिय-ओरालिय-सरीरे य भुयपरिसप्प-थलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे य । भावार्थ:-प्रश्न-भगवन ! परिसस्थिणय तिर्यय पयद्रियोहारशरीरन 24 घडार छ? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે– ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. |१६ उरपरिसप्प-थलयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिम-उरपरिसप्पथलयरतिरिक्ख-जोणिय-पंचेंदिय-ओरालियसरीरे य गब्भवक्कतिय-उरपरिसप्पथलयरतिरिक्ख-जोणिय-पंचेंदिय-ओरालियसरीरे य । सम्मुच्छिमे दुविहे पण्णत्ते, तं जहा- अपज्जत्तग-सम्मुच्छिम-उरपरिसप्पथलयर-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरेय पज्जत्तग-सम्मुच्छिमउरपरिसप्पथलयर-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरे य । एवं गब्भवक्कंतिए वि ।
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy