SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આ આગમને ગ્રંથારૂઢ કરવાના યશભાગી શ્રુતાધારોની શ્રુતભક્તિ અને ગુરુભક્તિને અનેકશઃ અભિનંદન સહ સાધુવાદ. સર્વ નામી અનામી કૃતજ્ઞજનોની સ્નેહસિક્ત સહાયે આવા ગહન આગમના ભાવોનું યત્કિંચિત્ અવગાહન કરી-કરાવી શકી છું; તે સર્વને કૃતજ્ઞભાવે વંદના... અભિવંદના !!! મારી છદ્મસ્થતા તથા અલ્પમતિને કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાણું કે આલેખાણું હોય તો ત્રિવિધ ત્રિયોને મિચ્છામિ દુક્કડમ્..... -ગુરુપાદ પઘરેણુ ભારતશિશુ સાથ્વી સુધા 59.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy