________________
| છત્રીસમું પદઃ સમુદ્યાત
૩૭૫ ]
(૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુઘાત (૫) તેજસ સમુદ્યાત અને (૬) આહારક સમુદ્યાત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં છ પ્રકારના છાઘસ્થિક સમુદ્યાતોનું નિરૂપણ છે.
છા આવરણ. જે જીવોને ઘાતી કર્મોનું આવરણ હોય, તે છદ્મસ્થ છે. એક થી બાર ગુણસ્થાનવર્તી જીવો છદ્મસ્થ કહેવાય છે. ચારે ગતિમાં છાસ્થ જીવોને થનારા સમુઘાતોને છાવસ્થિક સમુદ્દઘાત કહે છે. છાસ્થિક સમુઘાતોના છ પ્રકાર છે. એક કેવળી સમુદ્યાત કેવળી અવસ્થામાં થાય છે તેથી કેવળી સમુઘાતને વર્જી, શેષ છ સમુદ્યાતો છાપસ્થિક સમુઘાતો કહેવાય છે. નૈરયિકથી લઈવૈમાનિક સુધીના ચોવીસ દંડકના જીવોમાં પ્રાપ્ત થતાં છાઘસ્થિક સમુદ્યાતો ભાવાર્થથી સ્પષ્ટ જ છે. વેદના તથા કષાય સમુઠ્ઠાતયુક્ત જીવાદિના ક્ષેત્ર, કાળ અને ક્રિયા:|६३ जीवे णं भंते ! वेयणासमुग्घाएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे ? केवइए खेत्ते फुडे ?
गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं णियमा छदिसि एवइए खेत्ते अफुण्णे एवइए खेत्ते फुडे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વેદના સમુદ્રઘાતથી સમવહત જીવ સમુદ્રઘાત દ્વારા જે પુગલોને બહાર કાઢે છે(જે કર્મ પુદ્ગલોને છોડે છે) હે ભતે ! તે પુગલોથી કેટલું ક્ષેત્ર પરિપૂર્ણ-વ્યાપ્ત થાય છે, કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય?
ઉત્તર- હે ગૌતમ ! વિસ્તાર–પહોળાઈ અને જાડાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને છએ દિશાઓમાં નિશ્ચિતરૂપે પરિપૂર્ણ કરે છે. જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે તેટલું જ ક્ષેત્ર પૃષ્ટ થાય છે. ६४ से णं भंते ! खेत्ते केवइकालस्स अफुण्णे केवइकालस्स फुडे ?
गोयमा ! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गहेण, एवइकालस्स अफुण्णे एवइकालस्स फुडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત અને કેટલા કાળે સ્પષ્ટ થાય છે? - ઉત્તર- હે ગૌતમ ! એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહ ગતિમાં જેટલો કાળ વ્યતીત થાય એટલા જ કાળમાં તે ક્ષેત્ર વ્યાપ્ત થાય છે અને તેટલા જ કાળે તે ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. ६५ ते णं भंते ! पोग्गला केवइकालस्स णिच्छुभइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेण वि अंतोमुहुत्तस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે પુગલોને કેટલા કાલ સુધી બહાર કાઢે છે? ઉત્તર- હે ગૌતમ ! જીવ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી તે પુદ્ગલોને બહાર કાઢે છે. ६६ ते णं भंते ! पोग्गला णिच्छूढा समाणा जाइं तत्थ पाणाई भूयाई जीवाइं सत्ताई