________________
| છત્રીસમું પદઃ સમુદ્યાત
| उ५७ |
નરયિકો સંખ્યાતગુણા છે, (૪) તેનાથી વેદના સમુદ્યાતથી સમવહત નરયિકો સંખ્યાતગુણા છે, (५) तेनाथी असमवडत नैयिो संध्यात गु॥ छ. ४१ एएसिणं भंते ! असुरकुमाराणं वेयणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयगसमुग्घाएणं समोहयाणं असमोहयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा असुरकुमारा तेयगसमुग्घाएणं समोहया, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेयणासमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेउव्वियसमुग्घाएणं समोहया संखेज्जगुणा, असमोहया असंखेज्जगुणा । एवं जाव थणियकुमारा । भावार्थ :- प्रश्न- भगवन् ! वेहना समुधातथी, पाय सभुधातथी, भारति समुधातथी, વૈક્રિય સમુઘાતથી, તૈજસ સમુઘાતથી સમવહત અને અસમવહત અસુરકુમારોમાં કોણ કોનાથી અલ્પ, पड, तुल्य विशेषाधि छ?
6त्तर- गौतम ! (१) सर्वथी थोऽसिस धातथी समवडत असु२मारो छे, (२) तेनाथी મારણાંતિક સમુઘાતથી સમવહત અસુરકુમારો અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી વેદના સમુદ્યાતથી સમવહત અસુરકુમારો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી કષાય સમુઘાતથી સમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે, (૫) તેનાથી વૈક્રિય સમુદ્યાતથી સમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી અસવહત અસુરકુમારો અસંખ્યાતગુણા અધિક છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. ४२ एएसि णं भंते ! पुढविक्काइयाणं वेयणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं समोहयाणं असमोहयाणं च कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेयाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पुढविक्काइया मारणंतियसमुग्घाएणं समोहया, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेयणासमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया असंखेज्जगुणा ।
एवं जाव वणस्सइकाइया, णवरं- सव्वत्थोवा वाउक्काइया वेउव्वियसमुग्घाएणं समोहया, मारणंतियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, कसायसमुग्घाएणं समोहया संखेज्जगुणा, वेयणासमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया असंखेज्जगुणा । भावार्थ:-प्रश्न- भगवन्! वेहना सभुधातथी, उषाय सभुधातथी भने भारति स धातथी સમવહત તથા અસમવહત પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત પૃથ્વીકાયિકો છે,