________________
છત્રીસ ૫દ: સમુદ્દઘાત
p.
[ ૩પપ ]
થાય છે. જ્યારે સંમુશ્કેિમ મનુષ્યોનો વિરહકાળ હોય તો ગર્ભજ મનુષ્યો સંખ્યાત જ હોવાથી સંખ્યાતા આહારક સમુઘાત હોય છે અને જ્યારે સંમૂર્છાિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે ભૂત-ભવિષ્યકાલીન અસંખ્ય આહારક સમુઘાત હોય છે, કારણ કે સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા હોય છે. સંમૂર્છાિમ મનુષ્યમાંથી અસંખ્યાત જીવો અને ગર્ભજ મનુષ્યોમાંથી સંખ્યાતા જીવો એવા હોય છે કે જેઓએ અતીત-અનાગત કાળે આહારક સમુઘાત કર્યા હતા અથવા કરશે, તેથી મનુષ્યના મનુષ્યપણામાં ભૂત-ભવિષ્યકાલીન સંખ્યાત અથવા અસંખ્યાત આહારક સમુદ્યાત થાય છે. સંક્ષેપમાં જે દંડકોમાં જેટલા સંખ્યાત, અસંખ્યાત કે અનંત જીવો હોય છે તેમાં તેટલા ભૂત-ભવિષ્યકાલીન આહારક સમુઘાત મનુષ્યપણામાં હોય છે. કેવળી સમઘાત - કેવળી ભગવંતોને આયુષ્ય પૂર્ણ થવાના અંતર્મુહૂર્ત પહેલા જ કેવળી સમુઘાત હોય છે. અંતર્મુહૂર્ત પછી તેઓ મોક્ષે જાય છે. કેવળી સમુઘાત પછી અન્ય ગતિઓમાં ગમન સંભવતું નથી, તેથી મનુષ્ય સિવાયના ત્રેવીસ દંડકના જીવોને ૨૪ દંડકપણે ભૂતકાલીન કેવળી સમુદ્યાત નથી.
મનુષ્યોના મનુષ્યપણામાં ભૂતકાલીન કેવલી સમદુઘાત પુચ્છા સમયે કદાચિતુ હોય છે, કદાચિત હોતા નથી. જે જીવોએ કેવલી સમુદ્દઘાત કર્યા હતા તે સર્વ જીવો સિદ્ધ થઈ ગયા હોય અને બીજા કોઈ મનુષ્યો કેવળી સમુઘાત અવસ્થામાં ન હોય ત્યારે ભૂતકાલીન કેવલી સમુદ્યાત હોતા નથી. જ્યારે હોય, ત્યારે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક સો હોય છે. પૃચ્છા સમયે કેવળી સમુઘાત કરનારા મનુષ્યો તેનાથી અધિક હોતા નથી. અનાગત કેવળી સમુઘાત:- ૨૪ દંડકના જીવો ભવિષ્યમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને કેવળી સમુઘાત કરી શકે છે, તેથી જે દંડકના જેટલા જીવો છે તેટલા ભવિષ્યકાલીન કેવળી સમુદ્યાત થાય છે.
વનસ્પતિ અને મનુષ્યને છોડીને શેષ રર દંડકના જીવોને મનુષ્યપણે ભવિષ્યકાલીન અસંખ્યાત કેવલી સમુઘાત, વનસ્પતિને મનુષ્યપણે ભવિષ્યકાલીન અનંત કેવલી સમુઘાત, મનુષ્યોને મનુષ્યોમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા કેવલી સમુદ્યાત થાય છે. બહુવચન અપેક્ષાએ ૨૪ દંડકના ૨૪ દંડકપણે ભૂત-ભવિષ્યકાલીન સમુદુઘાતો :| સમુથાત | દંડકના | દંડકપણે | અતીતકાળમાં | અનાગતકાળમાં પાંચ સમદઘાત | ૨૪ દંડકના | ૨૪ દંડકપણે | અનંત | અનંત આહારક ૨૪ દંડકના
૨૩ દંડકપણે | X આહારક
રર દંડકના | મનુષ્યપણે અસંખ્યાતા | અસંખ્યાતા આહારક વનસ્પતિના મનુષ્યપણે અનંતા
અનંતા આહારેક મનુષ્યના મનુષ્યપણે જઘન્ય સંખ્યાતા || જઘન્ય સંખ્યાતા
| ઉત્કૃષ્ટ અસંખ્યાતા | ઉત્કૃષ્ટ અસંખ્યાતા કેવળી
૨૪ દંડકના | ર૩ દંડકપણે | કેવળી ૨૨ દંડકના | મનુષ્યપણે
અસંખ્યાત કેવળી વનસ્પતિના | મનુષ્યપણે
અનંતા કેવળી મનુષ્યના મનુષ્યપણે જઘન્ય x/૧-૨-૩ | જઘન્ય સંખ્યાતા
ઉત્કૃષ્ટ અનેક સો | ઉત્કૃષ્ટ અસંખ્યાતા
*