________________
છત્રીસમું પદ : સમુદ્દાત
मणूसत्ते अतीता असंखेज्जा, पुरेक्खडा असंखेज्जा ।
एवं जाव वेमाणियाणं, णवरं वणस्सइकाइयाणं मणूसत्ते अतीता अनंता, पुरेक्खडा अनंता । मणूसाणं मणूसत्ते अतीता सिय संखेज्जा सिय असंखेज्जा, एवं पुरेक्खडा वि । सेसा सव्वे जहा णेरइया । एवं एए चडवीसं चडवीसा दंडगा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વૈયિકોને નૈયિકપણે ભૂતકાલીન કેટલા આહારક સમુદ્દાત થયા છે ? ઉત્તર– હે ગૌતમ ! એક પણ થયા નથી.
૩૫૩
પ્રશ્ન– હે ભગવન્ ! અનેક નૈરિયકોને નૈરિયક પણે ભવિષ્યકાલીન કેટલા આહારક સમુદ્દાત થશે ? ઉત્તર– હે ગૌતમ ! થશે નહીં. આ જ રીતે અનેક વૈયિકોને યાવત્ વૈમાનિકપણામાં આહારક સમુદ્દાત થતા નથી પરંતુ અનેક નૈરિયકોને મનુષ્યપણે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન અસંખ્યાતઅસંખ્યાત આહારક સમુદ્દાત કહેવા જોઈએ.
આ જ રીતે યાવત્ વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવોનું કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં ભૂતકાલીન-ભવિષ્યકાલીન અનંત-અનંત આહારક સમુદ્દાત કહેવા જોઈએ. મનુષ્યોને મનુષ્યપણામાં ભૂત-ભવિષ્યકાલીન આહારક સમુદ્દાત કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાત થાય છે. શેષ સર્વ વર્ણન નૈરયિકોની સમાન સમજી લેવું જોઈએ. આ રીતે ચોવીસ દંડકોમાં ચોવીસ આલાપક થાય છે.
३८ णेरइयाणं भंते ! णेरइयत्ते केवइया केवलिसमुग्धाया अतीता ?
ગોયમા ! સ્થિ । જેવવા પુરેવલડા ? નોયમા ! સ્થિ। વું નાવ વેમાળિયત્તે, वरं - मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा असंखेज्जा ।
एवं जाव वेमाणिया, णवरं - वणस्सइकाइयाणं मणूसत्ते अतीता णत्थि, पुरेक्खडा अणंता । मणूसाणं मणूसत्ते अतीता सिय अत्थि सिय णत्थि । जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं सयपुहुत्तं ।
केवइया पुरेक्खडा ? गोयमा ! सिय संखेज्जा सिय असंखेज्जा । एवं एए चडवीसं चडवीसा दंडगा सव्वे पुच्छाए भाणियव्वा जाव वेमाणियाणं वेमाणियत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક નૈરયિકોને નારકીપણે ભૂતકાલમાં કેટલા કેવલી સમુદ્દાત થયા છે ? ઉત્તર− હે ગૌતમ ! થયા નથી. પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વૈરિયકોને નારકીપણે ભવિષ્યકાલીન કેટલા કેવળી સમુદ્દાત થશે ? ઉત્તર- હે ગૌતમ ! થતા નથી.
આ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ. વિશેષતા એ છે કે નૈરયિકને મનુષ્યપણે ભૂતકાલીન કેવલી સમુદ્દાત થયા નથી, પરંતુ ભવિષ્યકાલીન અસંખ્યાત કેવલી સમુદ્દાત થશે.
આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ, વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોના મનુષ્યપણે ભૂતકાલીન કેવળી સમુદ્દાત થયા નથી, ભવિષ્યકાલીન કેવળી સમુદ્દાત અનંત થશે. મનુષ્યોને મનુષ્યપણે કેવળી સમુદ્દાત કદાચિત્ થશે, કદાચિત્ થશે નહીં. જ્યારે થશે, ત્યારે જઘન્ય એક, બે, કે ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક સો થશે. પ્રશ્ન– હે ભગવન્ ! અનેક મનુષ્યોને મનુષ્યપણે ભવિષ્યકાલીન કેટલા કેવળી સમુદ્દાત થશે ? ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા થશે.